ગઢડા તાલુકાના રતનપર ગામે બે વિદ્યાર્થીઓ ના ડૂબી જવાથી મોત

બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના રતનપર ગામે બે બાળકો પરીક્ષા આપી ને ડેમ માં ન્હાવા ગયેલ બન્ને બાળકો પાણીમાં ડૂબી જવાથી મોત (1) પરમાર સુજાલ નાગલભાઈ ઉ.વ 13 અને સરવૈયા રમેશ હામભાઈ ઉ.વ 12 ગામલોકો ને જાણ થતાં ભારે જહેમત બાદ બન્ને બાળકો ને બહાર કાઢવામાં આવ્યા બાદમાં 108 બોલાવી પી એમ માટે ગઢડા રેફરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા

Translate »
%d bloggers like this: