પંચમહાલ જિલ્લાના મોરવાહડફ તાલુકા ના વંદેલી ગામ પંચાયત માં કોમન સર્વિસ સેન્ટર પર 26 નવેમ્બર બધાંરણ દિવસ તરીકે ઉજવણી કરવામાં આવી

*પંચમહાલ જિલ્લાના મોરવાહડફ તાલુકા ના વંદેલી ગામ પંચાયત માં કોમન સર્વિસ સેન્ટર પર 26 નવેમ્બર બધાંરણ દિવસ તરીકે ઉજવણી કરવામાં આવી.*

બધાંરણ દિન 26 નવેમ્બર ભારત રત્ન ડો.બી આર આંબેડકર દ્રારા શબ્દ દેહ પામેલા સંવિધાનનો ભારત સરકાર દ્રારા 26 નવેમ્બર 1949 ના રોજ બંધારણ સમિતિના અધ્યક્ષ અને કાયદાપ્રધાન ડો.બાબાસાહેબ આંબેડકર ભારતીય સંવિધાન રાષ્ટ્રને અર્પણ કર્યું. અને તે દિવસે બંધારણ અંગે ઐતિહાસિક પ્રવચન આપ્યું.તથા ડો.બાબાસાહેબ નું અભિવાદન કરી બહુમાન કરવામાં આવ્યું .તે દિવસથી આજ નો દિવસ બધાંરણ દિવસ તરીકે ઉજવાય છે.તેજ રીતે આજ ના દિવસે મોરવાહડફ તાલુકા ના વંદેલી ગામ ની પંચાયત માં કોમન સર્વિસ સેન્ટર પર ઉજવામાં આવ્યુ .હતું તેમાં csc vle તરીકે બારીઆ સુખદેવકુમાર ગણપતસિંહ, કોમન સર્વિસ તરફ થી બામણીયા ધર્મેન્દ્ર
પટેલ નૈતિક,વનરાજભાઈ ચાવડા  અને ગામ જનો એ એક સાથે રહી ને આજ રોજ સંવિધાન દિન ની ઉજવણી કરી હતી.

*રિપોર્ટર :- સોહીલ શેખ શહેરા પંચમહાલ*

Translate »
%d bloggers like this: