એ.સી.બી. સફળ ડિકોય-સહકાર આપનાર ડીકોયરશ્રી-એક જાગૃત નાગરીક

આરોપી

ઉષાબેન વીરકાભાઈ કટારા,
તલાટી કમ મંત્રી,
વર્ગ-૩,
વેજમાં ગ્રામ પંચાયત,
તાલુકો -મોરવા ,
જીલ્લો- પંચમહાલ.

*ગુનાનું સ્થળ*-
ગ્રામ પંચાયત કચેરી માતરીયા વેજમાં ,તાલુકો-મોરવા, જીલ્લો-પંચમહાલ.

*લાંચની માગણી, સ્વીકારેલ, રિકવર*- :


રૂપિયા -6000/-

*ટૂંક વિગત*
આકામે અમોને ચોક્કસ આધારભૂત માહિતી મળેલ કે માતરીયા-વેજમાં ગ્રામપંચાયતમાં તલાટી કમ મંત્રી પ્રધાનમંત્રી આવાસ યોજનામાં ડેટાબુક માં સહીઓ કરવા બદલ રૂપિયા 2000/-દરેક અરજદાર પાસેથી લે છે,
તે માહિતી આધારે ડિકોયરનો સાથ સહકાર મેળવી ડિકોય નું આયોજન કરતાં આ કામે આરોપીએ માતરીયા વેજમાં ગ્રામ પંચાયતમાં પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ ચાલતા કામોમાં ડેટાબુકમાં સહીઓ કરી તાલુકા પંચાયત કચેરીમાં મોકલી આપવાના કામે સહકાર આપનાર ડિકોયરશ્રી પાસે ત્રણ લાભાર્થીઓના લાભાર્થી દીઠ રૂપિયા 2000/- લેખે કુલ રૂપિયા 6,000/-ની લાંચની માગણી કરી સ્વીકારી ડિકોય છટકામાં ઝડપાઇ જઈ ગુનો કર્યા વિગેરે બાબત

*ડિકોય કરનાર અધિકારી*
શ્રી જે.એમ.ડામોર.
પી.આઇ.
પંચમહાલ એ.સી.બી. પો.સ્ટે.ગોધરા તથા ટીમ.

*ડિકોય મદદના અધિકારી*
શ્રી આર.આર.દેસાઈ. પી.આઇ. પંચમહાલ એ.સી.બી. પો.સ્ટે.ગોધરા

*સુપરવિઝન અધિકારી*:
શ્રીમતિ બી.જે.પંડ્યા
ઈ.ચા.મદદનીશ નિયામક
એ. સી. બી. વડોદરા એકમ.

Translate »
%d bloggers like this: