કોરોના વાયરસ : એકવાર ચેપ લાગ્યો તો નથી ઉપાય, ખૂબ ગંભીર અને મહત્વપૂર્ણ છે આ માહિતી

*કોરોના વાયરસ : એકવાર ચેપ લાગ્યો તો નથી ઉપાય, ખૂબ ગંભીર અને મહત્વપૂર્ણ છે આ માહિતી*

પાડોશી દેશ ચીનમાં કોરોના વાયરસથી મૃત્યુઆંક 100ને પાર થયો છે. અત્યાર સુધી ચીનમાં જ કોરોના વાયરસથી 106 લોકોના મોત થયા છે. જ્યારે 1300 નવા કેસ સામે આવ્યા છે. આરોગ્ય મંત્રાલય દ્વારા તાત્કાલિક જાહેર જનતાને સૂચના અપાઈ છે કે આ સમયે કોરોનાવાયરસ ઈન્ફલ્યુએન્ઝા ફાટી નીકળવો ખૂબ જ ગંભીર ભય છે. એકવાર તમને ચેપ લાગે તો કોઈ ઉપાય નથી


*તેનો ચાઇનાથી વિવિધ દેશોમાં ફેલાવો.*

નિવારણ પદ્ધતિ તમારા ગળાને ભેજવાળી રાખવી, તમારા ગળાને સૂકવવા ન દો. આમ તમારી તરસને ટાળશો નહીં કારણ કે એક વખત તમારા ગળામાં મેમ્બ્રેન સુકાઈ જાય છે, વાયરસ 10 મિનિટની અંદર તમારા શરીરમાં પ્રવેશ કરશે.

વય પ્રમાણે -૦-80૦ સીસીનું ગરમ ​​પાણી, બાળકો માટે -૦-50૦ સીસી.
જ્યારે પણ તમને લાગે છે કે તમારું ગળું શુષ્ક છે, રાહ ન જુઓ, પાણી હાથમાં રાખો.

એક સમયે પુષ્કળ પ્રમાણમાં પીશો નહીં કેમ કે તે નથી કરતું. તેના બદલે ગળાને ભેજવાળી ધીમે ધીમે, ઘૂંટડે ઘૂંટડે પીવાનું ચાલુ રાખો.

માર્ચ 2020ના અંત સુધી, ગીચ સ્થળોએ ન જશો, ખાસ કરીને ટ્રેન અથવા જાહેર પરિવહનમાં જરૂર મુજબ માસ્ક પહેરો નહીં.

તળેલું અથવા મસાલેદાર ખોરાક ટાળો અને વિટામિન સી લોડ કરો.

*-: લક્ષણો/વર્ણન :-*

વારંવાર તાવ આવવો
તાવ પછી લાંબા સમય સુધી ઉધરસ
બાળકોને વધુ સંભવિત છે
પુખ્ત વયના લોકો સામાન્ય રીતે અસ્વસ્થતા અનુભવે છે.
માથાનો દુખાવો અને મુખ્યત્વે શ્વસન સંબંધિત
અત્યંત ચેપી

*વુહાન શહેરમાં 250થી વધુ ભારતીય વિદ્યાર્થીઓ છે*

ચીનમાં કોરોના વાયરસના વધતા કેરને લઈને ભારતીયોમાં પણ ચિંતા જોવા મળી રહી છે..ખાસ કરીને ચીનમાં અભ્યાસ કરતા ભારતીય વિદ્યાર્થીઓના વાલીઓ ચિંતિત બન્યા છે. તેવામાં ચીનમાં કોરોના વાયરસથી ભારતીયોને સુરક્ષિત સ્થળે ખસેડવા માટે પ્લાન તૈયાર કરી દેવાયો છે. ખાસ કરીને વાયરસની સૌથી વધુ અસર જોવા મળે છે.તેવા વુહાન શહેરમાં 250થી વધુ ભારતીય વિદ્યાર્થીઓ છે અને તેમને સુરક્ષિત સ્થળે ખસેડવા તૈયારી પૂર્ણ કરી દેવાઈ છે. ભારતીય વિદેશ મંત્રાલય વુહાન શહેરમાં રહેલા ભારતીયોને સુરક્ષિત સ્થલે ખસેડવા ચીનને અપીલ કરશે તેવો નિર્ણય કરાયો છે. ગઈકાલે કેબિનેટ સેક્રેટર રાજીવ ગાબાની અધ્યક્ષતામાં એક ઉચ્ચસ્તરીય બેઠક યોજાઈ હતી.જેમાં કોરોના વાયરસથી અસરગ્રસ્ત વુહાનમાંથી ભારતીયોને સુરક્ષિત સ્થળે ખસેડવા પર ચર્ચા થઈ છે.

સેન્ટ્રલ હુબેઈ પ્રાંતના સ્વાસ્થ્ય આરોગના મતે 24 વધુ લોકોના મોત થાય છે અને 1291 થી વધુ લોકો સંક્રમિત થયા છે. અત્યાર સુધી ચાર હજારથી વધુ કેસ સામે આવી ચુક્યા છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝરના મહાનિર્દેશકો પણ કોરોના વાયરસના સંક્રમણની સ્થિતિથી માહિતગાર તવા ચીન પહોંચ્યા છે. ચીનના વડાપ્રધાન લી કેકિયાંગે વુહાન પહોંચીકોરોના વાયરસ પર કાબુ મેળવવા માટે સ્વાસ્થ્ય અધિકારીઓ સાથે બેઠક કરી હતી. કોરોના વાયરસના સંક્રમણની વધતી સંખ્યાને લઈને તંત્રએ ચીનમાં પ્રતિબંધોને વધુ આકરા કરી દીધા છે. ચીન સરકારે પોતાના નાગરિકોને વિદેશ પ્રવાસ ન કરવા આગ્રહ કર્યો છે. અમેરિકી સરકારે પણ પોતાના નાગરિકોને ચીનનો પ્રવાસ ન કરવા માટે ટ્રાવેલ એડવાઈઝરી જાહેર કરી છે. કોરોના વાયરસના ચીન ઉપરાંત અમેરિકા, હોંગકોંગ, મકાઉ, તાઈવાન અને ભારત બાદ હવે શ્રીલંકામાં પણ સંદિગ્ધ લક્ષણો જોવા મળ્યા છે.

રિપોર્ટ :- સોહીલ શેખ પંચમહાલ

Translate »
%d bloggers like this: