વાયુ વાવાઝોડાની આગાહીને લઈને ભારે વરસાદની આગાહીને પગલે એનડીઆરએફની ટીમ બનાસકાંઠા પહોંચી

 

વાયુ વાવાઝોડાની આગાહીને લઈને ભારે વરસાદની આગાહીને પગલે એનડીઆરએફની ટીમ બનાસકાંઠા પહોંચી

બનાસકાંઠામાં એનડીઆરએફની ટીમ ખડેપગે રહેશે જોકે જે પ્રકારે હવામાન વિભાગની આગાહી છે ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે જેને પગલે સરકાર દ્વારા એક એનડીઆરએફની ટીમ બનાસકાંઠામાં ઉતારી દેવાઇ છે આજે જિલ્લા કલેક્ટર સાથે અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ સાથે સંકલનમાં રહીને એનડીઆરએફની ટીમ વરસાદની આગાહીને પગલે સમગ્ર જિલ્લામાં નજર રાખશે જે પ્રકારે 2017 માં બનાસકાંઠામાં પૂર આવ્યું હતું અને આ પૂરમાં એનડીઆરએફની ટીમની કામગીરી મહત્વની રહી હતી ત્યારે ભારે વરસાદની આગાહીને પગલે અત્યારે તો એન ડી આર એફ ની ટીમની બનાસકાંઠામાં ઉતારી દેવાઇ છે જોકે વહીવટી તંત્રએ તમામ અધિકારીઓ અને તમામ જે કર્મચારીઓ હોય તેમને પણ સ્થળ ન છોડવા આદેશ કર્યા છે હેડ ક્વાર્ટર ન છોડવાના જે પ્રકારે આદેશ કરે છે ત્યારે હવે ભારે વરસાદની આગાહીને લઇને વહીવટી તંત્ર સજ્જ 

વસરામ ચૌધરી બનાસકાંઠા

Translate »
%d bloggers like this: