કલ હમારા યુવા સંગઠન તેમજ ઓબીસી હક અધીકાર જાગ્રૂતી અભીયાન દ્વારા સ્નેહ મિલન સમારોહ યોજાયો

આજ રોજ પાલિતાણા ખાતે કલ_
_હમારા યુવા સંગઠન તેમજ ઓબીસી_
_હક અધીકાર જાગ્રૂતી અભીયાન_
_દ્વારા સ્નેહ મિલન સમારોહ યોજાયો_
_હતો જેમા કલ હમારા યુવા સંગઠન_
_ના રાષ્ટ્રીય અધ્યક્ષ ધરમશીભાઈ_
_ઢાપા.ભરતભાઈ શેઠ.

કે બી બાબરીયા_


_વલ્લભભાઈ બારૈયા.બાબુદાદા_
_ભાલિયા.રમેશભાઈ જેઠવા.દેવેન્દ્રભાઈ_
_પટેલ ચિખલી.વિનુભાઈ સોલંકી_


_શિહોર.જેન્તીભાઈ બારૈયા.પ્રેમજીભાઈ_
_સરવૈયા મહુવા.મકેશભાઈ વાઘેલા સુરત_
_મહેશભાઈ બારૈયા. પ્રકાશભાઈ_
_વાણીયા.જસમંતભાઈ બારૈયા_
_ભરતભાઈ ઙાભી.તેમજ તમામ_
_ભાઈઓ-બેહનો-હોદ્દેદારો તેમજ_
_કાર્યકર્તા હાજર રહ્યા હતા આ કાર્યકમ_
_ને સફળ બનાવા.

*કલ હમારા યુવા સંગઠન ના પાલીતાણા ટીમ દ્વારા જહેમત ઉઠાવી હતી_*

Translate »
%d bloggers like this: