પાલીતાણા ખોજા શિયા ઈશના અશરી જમાત દ્વારા ઇમામ હુસેન(અ.સ.) ની યાદ માં ચેહલુમ મુબારક(ચાલીસમાં) પર ખોજા કબ્રસ્તાન ખાતે મજલીસ,સબીલ,ખંડક તેમજ સન્માન સમારંભ નુ આયોજન

પાલીતાણા ખોજા શિયા ઈશના અશરી જમાત દ્વારા ઇમામ હુસેન(અ.સ.) ની યાદ માં ચેહલુમ મુબારક(ચાલીસમાં) પર ખોજા કબ્રસ્તાન ખાતે મજલીસ,સબીલ,ખંડક તેમજ સન્માન સમારંભ નુ આયોજન

પાલીતાણા ખોજા શિયા ઈશના અશરી જમાત દ્વારા ઇમામ હુસેન(અ.સ.) ની યાદ માં ચેહલુમ મુબારક(ચાલીસમાં) પર ખોજા કબ્રસ્તાન ખાતે મજલીસ,સબીલ,ખંડક તેમજ સન્માન સમારંભ નુ આયોજન કરવામાં આવેલ જેમા આ મુબારક પ્રસંગ મા ખાસ હાજરી આપતા પાલીતાણા ના પૂર્વ નગરપતી ને સમસ્ત મુસ્લિમ સમાજ ના પ્રમુખશ્રી ડો.હાજી હૈયાતખાન બલોચ તેમજ પાલીતાણા ના ડે.કલેકટર કે.કે.સોલંકી સાહેબ પાલીતાણા ટાઉન પોલીસ સ્ટેશન ના પી .આઇ રાજેન્દ્રસિંહ ચુડાસમા પાલીતાણા ન.પા.પ્રમુખ જયપાલસિંહ ગોહિલ જીલ્લા કોંગ્રેસ સમિતિ ના પ્રમુખ પ્રવિણભાઈ રાઠોડ કાળભૈરવ મંદિર ના મહંત ને આંતરરાષ્ટ્રીય કથાકાર શ્રી રમેશભાઇ શુકલ વીર માંધાતા ના પ્રમુખ રાજુભાઈ સોલંકી પાલીતાણા ન.પા ના ઉપ-પ્રમુખ ઉસ્માનભાઈ પંચ જમાત ના પ્રમુખ બાબલાભાઈ સૈયદ પીરેતરીકત કૌસરબાપુ પાલીતાણા ન.પા ટી.પી. ચેરમેન ઓમદેવસિંહ સરવૈયા સિપાઈ સમાજ ના પ્રમુખ કાદરભાઈ ખોજા સમાજ ના પ્રમુખ હસનભાઈ ખુટ આશિકભાઈ રવજાણી અબ્બાસભાઈ માંકડા પાલીતાણા શહેર તાલુકા કોંગ્રેસ લધુમતિ સેલના પ્રમુખ અસ્લમભાઇ ડેરૈયા મહેબુબભાઇ અજમેરી સહિત રાજકીય-સામાજિક અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા


આ મુબારક પ્રસંગે 20 લાખ ના લોકભાગીદારી ના કામો રોજા મુબારક અને કબ્રસ્તાન માટે જાહેરાત કરવામા આવી હતી.

Translate »
%d bloggers like this: