આજરોજ પાલીતાણા કલેકટર ને વિદ્યાર્થીઓ દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું

આજરોજ પાલીતાણા કલેકટર ને વિદ્યાર્થીઓ દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું

 

20 તારીખે આવનારી બિન સચિવાલય ક્લાર્ક ની પરીક્ષા રદ્દ કરવામાં આવીછે.

જેમના વિરોધમાં વિદ્યાર્થીઓના વિશાળ હિતમાં ધ્યાન રાખીને આજરોજ પાલીતાણા તાલુકાના વિદ્યાર્થીઓ દ્વારા આ પરીક્ષા બિન સચિવાલય ક્લાર્ક ની ધોરણ 12ના

 

જે વિદ્યાર્થીઓ અરજદાર હતા તેમના ભવિષ્યને ધ્યાનમાં રાખી

આ પરીક્ષાને 12માં ધોરણના ની શૈક્ષણિક યોગ્યતા માન્ય રાખી આ પરીક્ષા લેવામાં આવે એવી રજૂઆત કરવામાં આવી હતી

 

જો આ પરીક્ષા લેવામાં નહીં આવે તો આગામી દિવસોમાં ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવામાં આવશે જે બાબતે આજરોજ રજૂઆત કરવામાં આવી હતી

 

 

Translate »
%d bloggers like this: