*માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી ના 70 માં જન્મદિન ની ઉજવણી નિમિત્તે યોજાનાર સેવા સપ્તાહ અંતર્ગત આજરોજ તા. 14-09-20 સોમવારે વૃધ્ધાશ્રમમાં ચશ્માં અને માસ્ક વિતરણ કરવામાં આવેલ

*માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી ના 70 માં જન્મદિન ની ઉજવણી નિમિત્તે યોજાનાર સેવા સપ્તાહ અંતર્ગત આજરોજ પાલીતાણા તા. 14-09-20 સોમવારે વૃધ્ધાશ્રમમાં ચશ્માં અને માસ્ક વિતરણ કરવામાં આવેલ.


જેમાં શહેર ભાજપ પ્રમુખ શ્રી અશોકભાઈ નૈનાણી, મહામંત્રી શ્રી બાલધીયા સાહેબ અને

અમિતભાઇ પ્રબતાણી તેમજ સેવા સપ્તાહ ના ઇન્ચાર્જ શ્રી પ્રતાપભાઇ મકવાણા અને કો-ઇન્ચાર્જ શ્રી જીતુભાઈ યાદવ , નગરપાલિકા ના ચેરમેન શ્રી કિરીટસિંહ સરવૈયા, મહિલા મોરચા ના હર્ષાબેન મોદી, હેમાબેન કડેલ વિ. ઉપસ્થિત રહ્યા હતા. *

Translate »
%d bloggers like this: