આજ રોજ પાલીતાણા તાલુકાના વિરપુર ગામે મનરેગા યોજના તળે ચાલતા રાહતકામ ની મુલાકાત લેતા ભાવનગર જિલ્લા કોગ્રેસ સમિતી ના પ્રમુખ પ્રવીણભાઈ રાઠોડ (માજી ધારાસભ્ય)

આજ રોજ પાલીતાણા તાલુકાના વિરપુર ગામે મનરેગા યોજના તળે ચાલતા રાહતકામ ની મુલાકાત લેતા

ભાવનગર જિલ્લા કોગ્રેસ સમિતી ના પ્રમુખ પ્રવીણભાઈ રાઠોડ (માજી ધારાસભ્ય)
કૉંગ્રેસ અગ્રણી ભોળાભાઇ સરવૈયા
સરપંચ શીવાભાઇ ચૌહાણ તથા માજી સરપંચ બુધાભાઇ સરવૈયા ગામના આગવાંનો હજાર રહ્યા હતા

પાલીતાણા તાલુકાના વિરપુરગામે નરેગા યોજના હેઠળ કામ ચાલુ સાથે ઠંડી ઠંડી છાશનુ વિતરણ કરવામાં આવ્યું
હાલમા સમગ્ર વિશ્વમાં કોરોના લઈને હા હા કાર મચાવ્યો છે ત્યારે સમગ્ર પંથકમાં ખાસ કરીને સૌરાષ્ટ્ર પંથકમાં ગામડે ગામડે શહેર શહેરમા યથાશક્તિ પ્રમાણે સેવાભાવી વક્તિ સેવા

બજાવી રહ્યા છે ત્યારે સરકાર દ્વારા પણ યોગ્ય સહાય પુરી પાડવામાં આવી રહી છે જેને લઈને ભાવનગર જીલ્લાના પાલીતાણાતાલુકાના વિરપુર ગામે નરેગા યોજના હેઠળ કામ ચાલુ કરવામાં આવ્યું હતું જેમાં ગામના આગેવાનો મોટીસંખ્યામાં ઉપસ્થિત રહીને કામગીરી ચાલુ કરવામાં આવી હતી જેમાં ગામના ગરીબ. મજુર વર્ગ તેમજ મધ્યમ વર્ગને રોજીરોટી માટે મજુરી મળી રહે તે હેતુથી આ નરેગા યોજના હેઠળ

મજુરી મળી રહે તે હેતુથી આ યોજના ચાલુ કરવામાં આવી તે ખુબજ સરેહના કામગીરી કહેવાય પરંતુ હાલ જે કામગીરી શરૂ કરવામાં આવી છે અને તમામ લોકો ને સુરક્ષિત રહેવા અપીલ કરવામાં આવી હતી જેથી એકબીજાનુ

અંતર જળવાઈ રહે અને ભાવનગર કલેકટર સાહેબ શ્રી ના હુકમનુ પાલન થાય તેની પણ બાહેધરી આપવામાં આવી હતી અને તેની તકેદારી રાખવા પણ સુચના આપવામાં આવી હતી આ વિરપુર ગામનાં આગેવાનોમા અમારા

પ્રતિનિધિ અને ગામના સરપંચ શ્રી શિવાભાઇ ચૌહાણ ઉપસરપંચ સુરેશભાઈ જીલ્લા કોગ્રેસ પ્રમુખ પ્રવિણભાઇ રાઠોડ  ઉપસ્થથીત રહ્યા હતા તેમજ ગામના આગેવાનો હાજર રહ્યા હતા અને સાથે સાથે શ્રમજીવીઓ માટે ઠંડી છાશ વ્યવસ્થા જીલ્લા કોગ્રેસ પ્રમુખ પ્રવિણભાઇ રાઠોડ દ્વારા કરવામાં આવી તેમજ સરકારની ગાઈડ લાઈન મુજબ વ્યવસ્થિત કામ ચાલુ કરવામાં આવ્યું હતું

મનરેગા યોજના તળે આ ધોમ ધગતા તડકાં માં કામ કરીરહેલા શ્રમીકો સાથે કોંગ્રેસ પ્રમુખ સાહેબ પ્રવીણભાઈ રાઠોડે શ્રમ કરી સાદગી પૂર્વક વાર્તાલાપ કર્યોં, આ કપરી પરિસ્થિતી આજૅ છૅ કાલે જતી રહશે આપનું અને આપના પરિવારનુ ધ્યાન રાખજો હેલ્થ વિભાગ દ્વારા આપવામાં આવેલ ગાઈડ લાઈન નુ પાલન કરજો હું અને મારો કોંગ્રેસ પરિવાર આપની સાથે છૅ અને કાયમના માટે રહશે તેવી ખાત્રી આપી હતી તેમજ ઠંડી ઠંડી છાશ નુ પોતાના હાથે વિતરણ કરવામાં આવ્યું હતું

Translate »
%d bloggers like this: