રાજુલા વાસી પાણી જોઈ ને વાપરજો

રાજુલા જાફરાબાદ ની જનતા ને જાહેર અપીલ

જાણવા મળતી વિગત મુજબ
રાજુલા અને જાફરાબાદ શહેર અને ગામડાઓમાં આજથી ૩-૪ દિવસ સુધી પાણી નહિ આવે.
આ બાબતે જાણવા મળતી વિગત મુજબ ભારે વરસાદ ના કારણે નાવડા હે.વ. Gwil ખાતે પાણી ભરાઈ ગયેલું છે.
જેથી બને તાલુકાના ગામડાઓ અને નગરપાલિકા ને વિનંતી છે કે પોતાના સ્થાનિક સોર્સ નું પાણીનો મહત્તમ ઉપયોગ કરે.
હાલમાં Gwil દ્વારા પાણી શરૂ કરવાની કામગિરિ શરૂ થઈ ગઈ છે. પરંતુ વરસાદ વધુ હોય તેમાં સમય લાગી શકે તેમ છે.તેવી એક યાદી – પાણી પુરવઠા બોર્ડ , રાજુલા ની જાણવા મળેલી છે આ અંગે રાજુલા નગરપાલિકા ના પ્રમુખ તેમજ ચીફ ઓફિસરે જાહેર જનતા ને એક જાહેર અપીલ કરેલ છે કે પાણી જરૂરિયાત મુજબ ઉપયોગ કરવો ને સહકાર આપવાની જાહેર અપીલ કરેલ છે

Translate »
%d bloggers like this: