આર્મીમાં ફરજ બજાવતા બનાસકાંઠાના જવાન લાલસિંહ હડિયોલ શહીદ, પાર્થિવ દેહ લવાશે માદરે વતન

આર્મીમાં ફરજ બજાવતા બનાસકાંઠાના જવાન લાલસિંહ હડિયોલ શહીદ, પાર્થિવ દેહ લવાશે માદરે વતન

સેનામાં ફરજ બજાવતા બજાવતા ઓર એક ગુજરાતી જવાન શહીદ થયા છે. તેમના મૃતદેહને ટુંક સમયમાં જ માદરે વતન લાવવામાં આવશે.

આર્મીમાં ફરજ બજાવતો બનાસકાંઠાનો જવાન શહીદ
પાલનપુર તાલુકાના મોટા ગામના જવાન શહીદ
શહીદના પાર્થિવ દેહને લાવવામાં આવશે માદરે વતન
આર્મીમાં ફરજ બજાવતો બનાસકાંઠાનો જવાન શહીદ થયો છે. પાલનપુર તાલુકાના મોટા ગામના જવાન શહીદી વહોરી લીધી છે. શહીદના પાર્થિવ દેહને માદરે વતન લાવવામાં આવશે.

પાલનપુરના મોટા ગામના લાલસિંહ હડિયોલ દેશની સેવામાં શહીદ થતા ગામજનોમાં શોકનો માહોલ જોવા મળ્યો હતો.

Translate »
%d bloggers like this: