પોલીસ તમારી ફરીયાદ લખવાની ના પાડે તો

પોલીસ તમારી ફરીયાદ લખવાની ના પાડે તો તેને બે વર્ષની સજા થઈ શકે છે, જાણો ભારતીય દંડ સંહિતા કલમ – ૧૬૬ વિશે સંપુર્ણ માહિતીગુજરાત પોલીસ

કોઈપણ ઘટના બને અને પોલીસ સ્ટેશને ફરીયાદ લખાવવા જાઓ ત્યારે પોલીસ અધિકારીઓ નાગરિકોની ‘પ્રથમ માહિતી’ એટલે કે F.I.R દાખલ કરવાની ના કહે છે તેવા અનુભવ લગભગ તમામને થાય છે. પોલીસ એફ.આઈ.આર નહી લખવા માટે બહાના કાઢે છે, અથવા ધક્કા ખવડાવે છે અથવા પૈસાની માંગણી કરે છે. પોલીસની હેરાનગતિના કારણે તેમજ પોતાના કાયદાકીય અધિકારોની જાણકારી ન હોવાના કારણે FIR નોંધાવ્યા વગર જ પાછા ફરતા હોય છે. ઘણા કિસ્સામાં FIR લખવાના બદલે પોલીસ ફક્ત સાદી અરજી લખીને ફરીયાદીને કાઢી મુકે છે માટે સમાન્ય નાગરિકોમાં કાયદાની જાણકારી વધે તેવા ઉદ્દેશ્યથી આ લેખમાં પોલીસ દ્વારા FIR ન લખવામાં આવે તો સામાન્ય નાગરિક દ્વારા લેવામાં આવતા જરૂરી પગલાની જાણકારી આપી છે

Avatar

livecrimenews

Live Crime News Livecrimenews@gmail.com News Website/web chhanal 9714577186

Read Previous

ફ્રિ ચોપડા વિતરણ અને સન્માન સમારોહ કાર્યક્રમ યોજાયો

Read Next

એફ.આઈ.આર ( F.I.R) એટલે શું ?

Translate »
%d bloggers like this: