વાહન વેચાણકારો ગેરેજવાળા અને ભંગારીયાઓએ નિયમોનું પાલન કરવું

વાહન વેચાણકારો ગેરેજવાળા અને ભંગારીયાઓએ નિયમોનું પાલન કરવું

વાહન વેચાણકારો ગેરેજવાળા અને ભંગારીયાઓએ નિયમોનું પાલન કરવું
વડોદરા તા.૧૪ ઓગષ્ટ, ૨૦૧૯ (બુધવાર) અસામાજિક અને આતંકવાદી પ્રવૃત્તિઓની શક્યતા ટાળવા શહેર પોલીસ કમિશનરે કાયદાની જોગવાઇઓ અનુસાર બહાર પાડેલા જાહેરનામા દ્વારા તેમની હકુમત હેઠળના વિસ્તારોના વાહન વિક્રેતાઓ, ગેરેજવાળાઓ અને વાહનો તોડવાનો વ્યવસાય કરતા ભંગારીયાઓએ પાળવાના નિયમો અને જાળવવાના દસ્તાવેજો નક્કી કર્યા છે. આ જાહેરનામા હેઠળ સંબંધિતોએ ડી.સી.બી. પોલીસ મથકમાંથી એન.ઓ.સી. મેળવવુ અને ઠરાવેલી કાર્યવાહી ફરજિયાત કરવી જરૂરી છે. તાત્કાલિક અસરથી તા.૦૧/૧૦/૨૦૧૯ સુધી તે અમલમાં રહેશે અને તેનું ઉલ્લંઘન કાયદેસરની કાર્યવાહીને પાત્ર ઠરશે.

Translate »
%d bloggers like this: