દ્વારાઆજરોજ નખત્રાણા જી એમ ડી સી કુમાર છાત્રાલય

બહુજન સમાજ પાર્ટી કચ્છ જિલ્લા યુનિટ દ્વારાઆજરોજ નખત્રાણા જી એમ ડી સી કુમાર છાત્રાલય ની મુલાકાત લેતા હાલમાં નખત્રાણા અનુસૂચિત જી. એમ ડી. સી કુમાર છાત્રાલય ની મુલાકાત લેતા કચ્છ જિલ્લા ની ટીમ

બહુજન સમાજ પાર્ટી પ્રમુખશ્રી વાઘેલા લક્ષ્મણ ભાઈ કાનજીભાઈ કચ્છ જીલ્લા મહામંત્રી રામજીભાઈ દાફડા કચ્છ જિલ્લા મીડિયા સેલ કન્વીનર જયંતભાઈ વાઘેલા છાત્રાલય ની મુલાકાત લેતા નખત્રાણા તાલુકાના આજુબાજુના ગામના વિસ્તારમાંથી અંદાજિત ૨૫ જેટલા વિદ્યાર્થીઓ જીએમડીસી કુમાર છાત્રાલય સમસ્યાઓનું ભંડાર જોવા મળ્યો જેમાં બાથરૂમમાં નળ વાલ લીક ક્યાંક બાથરૂમના દરવાજા ચોટીલા છોકરાઓને હોલમાં રહેતે હોલમાં બારી ના બારણા તૂટેલા બે પંખા ખરાબ થવાથી ત્રણેક મહિના થયા છોકરાઓ મચ્છર માં આખી રાત જાગે છે જ્યારે અંતે બીમાર પડી અને હોસ્પિટ માં હાલમાં ત્રણ છોકરાઓને વાયરલ ઇન્ફેક્શનના કારણે તાવ આવી જતા અને હોસ્ટેલમાં પંખાના હોવાથી લાઈટ ન હોવાથી આખેઆખું રાખો રાતો જાગી મચ્છરના ત્રાંસમાં બે થી ત્રણછોકરા બીમાંર છે હતા ગૃહપતિને અઠવાડિયામાં એકવાર આવવાનો ટાઈમ મળતો નથી હાલમાં આ છાત્રાલય રામ ભરોસે ચાલે એવી શક્યતા છે અને રાત્રે ચોકીદાર તો છે પણ રાત્રીના લાઈટ ન હોવાથી બનાવવાથી ચોકીદાર પણ મચ્છર માં ત્રણ માસ થયા છે ત્રણ મહિનાથી હોસ્ટેલના બાથરૂમમાં કે આજુબાજુના વિસ્તારમાં કોઇ પણ જગ્યાએ સફાઈ કામદાર આવ્યું હોવાથી સફાઈ થઈ નથી જેને કારણે ઠેરઠેર ગંદકી જોવા મળે છે અનુસૂચિત જાતિની છાત્રાલયમાં હાલે મચ્છર નો ત્રણ ગંદકી ન તો પંખા છે તો લાઈટ ની સુવિધાઓ છે ન તો ગ્રુપમાંથી આવે છે છોકરાઓને બીમાર જોતા સ્થાનિક રજૂઆત કરતાં સ્થાનિકોએ બહુજ સમાજ પાર્ટી ને જાણ કરતાં બહુજન સમાજ પાર્ટી કચ્છ જિલ્લા યુનિટ ની ટીમ પ્રમુખ શ્રી લક્ષ્મણભાઇ કાનજીભાઈ વાઘેલા મહામંત્રી શ્રી રામજીભાઇ દાફડા કચ્છ જિલ્લા વીડીયા કન્વીનર જયંત ભાઈ વાઘેલા જીએમડીસી છાત્રાલયનીમુલાકાત લીધી તાત્કાલિક નખના બ્લોક હેલ્થ ઓફિસર ડોક્ટર એકે પ્રસાદને મળી અને પ્રથમ ત્યાં ગોગીગ મશીન થી ધુવાના છાંટવાની રજૂઆત કરી હતી

Translate »
%d bloggers like this: