સુચના મળતા તાત્કાલિક અસરથી કાર્યવાહી કરતુ નિર્ભયા સ્કોડ
ખડગદા ની નવદુર્ગા હાઈસ્કૂલની બહાર આંટા ફેરા મારતા
વિધાર્થીનીઓ ને હેરાન પરેશાન કરતા રોમિયો ઝડપાયા
સુચના મડતા તાત્કાલિક અસરથી કાર્યવાહી કરતુ નિર્ભયા સ્કોડ
રાજપીપળા તા .27
ખડગદા ની નવદુર્ગા હાઈસ્કૂલની બહાર આંટા ફેરા મારતા
વિધાર્થીનીઓ ને હેરાન પરેશાન કરતા રોમિયોની રોમીયોગીરી નો કિસ્સો બહાર આવ્યો છે જેને નિર્ભયાસ્ક્વોર્ડે ઝડપી પાડી કાયદેસર ની કાર્યવાહી હાથ ધરી છે .
આ અંગે નર્મદા જિલ્લા પોલીસ વડા હીમકર સિંહ ની સુચના મળta તથા નાયબ પોલીસ અધિક્ષક સી, એન, ચૌધરી ના માર્ગદર્શન હેઠળ કામ કરતી નિર્ભયા સ્કોડ.ગરૂડેશ્વરતાલુકાની મહારાજા વિશ્ર્વનાથ અને નવદુર્ગા હાઈસ્કૂલ ના પ્રિન્સીપાલ મનસુખભાઈ ચોરવાડીયા એ નિર્ભયા સ્કોડ ને બહેનો ને ફોન કરીને જાણ કરી હતી કે સ્કૂલ શરૂ થવા ના સમય તથા છૂટવા ના સમય રોમિયો ઞીરી કરતા લોકો રોજ સ્કૂલ આવતા જતા છોકરીયો ને હેરાનપરેશાન કરતા હોય છે ત્યાર પછી નિર્ભયાની બહેનો વર્ષાબેનઅને હેતલબેન તાત્કાલિક સ્કૂલ ના રસ્તા ઉપર આવીને વોચ ગોઠવી રોમિયો ગીરી કરતા પિયુષકુમાર દિલીપભાઈઅને કુણાલકુમાર અશોકભાઈ પકડી પીએસઆઈ કે, કે, પાઠકે તાત્કાલિક ફોન કરીને બોલાવી બન્ને છોકરાઓ ને બોલાવી છોકરાઓની રોમીયોગીરી અંગે વાલી ને બોલાવી જાણ કરતા જણાવ્યું તેમના વાલીઓ પોતાના છોકરાઓ ના કામગીરી થી ખૂબ દુઃખી થયા ચે અને છોકરાઓનુ ભવિષ્ય ન બગડે જેથી માફીપત્ર અને બીજી વખત એવું ભુલ ના થાય જેની બાહધરીપત્ર લખી આપ્યુહતું
આવી ખુબજ સારી કામગીરી બેહેન દીકરીયો ને સુરક્ષાની દ્રષ્ટિએ સમાજમાં અસરકારક ખુબજ ઝડપથી કાર્યવાહી બદલ સ્કૂલ ના પ્રિન્સીપાલ તથા ત્યાંના સ્થાનિક લોકો દ્વારા નિર્ભયા સ્કોડ તથા પોલીસ અધિક્ષક સાહેબના ને ખુબ ખુબ અભિનંદન પાઠવ્યાહતા
રિપોર્ટ : જ્યોતિ જગતાપ , રાજપીપળા
અમારા દરેક ન્યુઝ મેળવવા માટે નીચેના બેલ આઈકોન પર ક્લિક કરી નોટિફિકેશન ઓન કરો અને મેળવો ન્યુઝ