દિગ્ગજ નેતા અનુપમ ખેર કાશ્મીરી પંડિત છે

નવી દિલ્હીઃ જમ્મુ-કાશ્મીરની હાલની પરિસ્થિતી અંગે દિગ્ગજ નેતા અનુપમ ખેરે સોમવારે કહ્યું કે, કાશ્મીરની સમસ્યાનું સમાધાન શરૂ થઈ ગયું છે. અડધી રાતે જમ્મુ-કાશ્મીરમાં ત્રણ પૂર્વ મુખ્યમંત્રી ફારુખ અબ્દુલ્લા, ઓમાર અબ્દુલ્લા અને મહેબૂબા મુફ્તીને નજરકેદ કરવામાં આવ્યા છે. સાથે જ ઘાટીમાં સુરક્ષા પણ વધારવામાં આવી છે.
અનુપમ ખેર કાશ્મીરી પંડિત છે. તેઓ ઘણી વખત પીએમ મોદી અને ભાજપનું સમર્થન કરતા જોવા મળે છે. અનુપમ ખેર પહેલા પણ કહી ચુક્યા છે કે, ઘાટીમાં 370 હટાવીને તમામ સમસ્યાઓનું સમાધાન લાવી શકાય છે.
તો બીજી તરફ ગૃહમંત્રી પી. ચિદમ્બમે પણ ઓમાર અબ્દુલ્લા અને મહેબૂબા મુફ્તીને નજરકેદ કરવા અંગે ચિંતા વ્યક્ત કરતું એક ટ્વીટ કરતા કહ્યું કે, જમ્મુ-કાશ્મીરના નેતાઓને નજરકેદ કરવા એ એક જ વાતનો સંકેત છે કે સરકાર પોતાનું ધાર્યું કરવા માટે તમામ લોકતાંત્રિક સિદ્ધાંતોને ફગાવી શકે છે.
I had warned of a misadventure in J&K. It seems the government is determined to embark upon one.

Translate »
%d bloggers like this: