નેટસર્ફ નવા એકમમાં $ 50 લાખનું રોકાણ કરશે

નેટસર્ફ નવા એકમમાં $ 50 લાખનું રોકાણ કરશે

અમદાવાદઃ ડાયરેક્ટ સેલિંગ કંપની નેટસર્ફ પુણેમાં નવા એકમ સ્થાપવા પાછળ 50 લાખ ડોલરનું આગામી બે વર્ષના ગાળામાં રોકાણ કરશે . આ નવા રોકાણને પગલે કંપનીના વેચાણમાં વધારો થશે . કંપનીએ હાલમાં જ ગુજરાતમાં કામગીરીનું વિસ્તરણ કરીને ખાસ આઉટલેટ્સ ખોલ્યો હતો . કંપનીનો નવો એકમ કાર્યરત થતાં અને વર્તમાન ત્રણ પ્લાન્ટની ઉત્પાદન સુવિધા વધતા વેચાણ બે વર્ષમાં વધીને રૃ500 કરોડનું થશે . કંપની અમેરિકાના બજારમાં પ્રવેશ્યા બાદ હવે દૂર પૂર્વિય વિસ્તારમાં કામગીરી શરૂ કરશે એમ કંપનીના સીએમડી સજીત જૈનને જણાવ્યું હતું .

અહેવાલ:- પી.ડી ડાભી તળાજા

 

અમારી દરેક અપડેટ મેળવવા માટે નીચેના બેલ આઇકોન પર ક્લિક કરી નોટિફિકેશન ઓન કરો અને મેળવો દરેક અપડેટ આપના મોબાઈલ પર

 

Translate »
%d bloggers like this: