મા ભોમબચાવવા છ વીર જવાનોએ અહી શહીદી વહોરી હતી

મા ભોમબચાવવા છ વીર જવાનોએ અહી શહીદી વહોરી હતી

સરદાર પોસ્ટ ખાતે વેસ્ટર્ન સેક્ટરના આઇજીપી સ્મારકને ખુલ્લુ મુકશે 1965ના યુદ્ધના જાંબાઝવીરોની ગાથા ગાતા શહિદ સ્મારકનું થશે નવીનીકરણ મા ભોમબચાવવા છ વીર જવાનોએ અહી શહીદી વહોરી હતી

ભારત – પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય ટાક પોસ્ટ પર પહેરેદારી કરી રહી સરદાર પોસ્ટ ખાતે સ્મારક સીમાં આવેલી સરદાર પોસ્ટ હતી . પાકિસ્તાની સેનાએ હુમલો બનાવવામાં આવ્યું છે , અને 9 . પર સીઆરપીએફ આજે કર્યો અને સીઆરપીએફની સેકન્ડ એપ્રિલ બહાદુરી દિવસ તરીકે 1965ના ભારત – પાક યુદ્ધના બટાલિયાને 15 કલાક સુધી ચાલેલા ઉજવાય છે . હવે આ સ્મારકનું જાંબાઝ વીર જવાનોની યાદમાં યુદ્ધમાં જોરદાર લડત આપી હતી . નવીનીકરણ કરાયું છે . જેનું ઉદ્ધાટન નવીનીકરણ કરેલું શહીદ સ્મારકનું જેમાં 34 પાકિસ્તાની સૈનિકોના મોત ગુરુવારે સવારે સીઆરપીએફના ઉદ્ધાટન કરાશે . થયા હતા અને ચારને જીવતા પકડી વેસ્ટર્ન કમાન્ડના ઇન્સ્પેકટર જનરલ ઇતિહાસ એવો છે કે , 9 એપ્રિલ લેવાયા હતા જો કે ભારતમાતાના છ ઓફ પોલીસ એવા આઇપીએસ 1965ના સવારે 3 વાગ્યે પાકિસ્તાની સપુત શહીદ થયા હતા . જેમાં કિશોર અધિકારી રાજકુમાર દ્વારા કરવામાં 51 બ્રિગેડે 3500 સૈનિકો સાથે સિંઘ , ગણપત રામ , શમશેર સિંધ , આવશે . અત્રે નોંધનીય છે કે , દર ઓપરેશન ડેઝર્ટ હોક શરુ કર્યું હતું જ્ઞાનસિંધ , હરિરામ અને સિદ્ધવીર વર્ષે સીઆરપીએફ અહીં બહાદુર જેનો ઉદેશ્ય હતો ભારતીય ભૂ – ભાગ સિંઘ પ્રધાનનો સમાવેશ થાય છે 

 

આ જવાનોને ગૌરવભેર સલામી પર કન્નો કરવો અને ભારતીય યુદ્ધ મિલિટ્રીના ઇતિહાસમાં આજેય આપી યાદ કરે છે , ત્યારે નવું સમાચોકીને નુકસાન પહોંચાડવું . સુવર્ણ અક્ષરે લખાયેલું છે . આ સ્મારક દેશદાઝને વધુ પ્રબળતાથી એ વખતે બીએસએફ નું અસ્તિત્વ ન હોતા સેન્ટ્રલ રિઝર્લ્ડ પોલીસ ફોર્સની અને મા ભોમની રક્ષા કરી હતી . –

બટાલિયન અહીંની સરદાર અને આ છ વીર શહીદોની યાદમાં બટાલિયને પાકિસ્તાનીઓને ખદેડી જીવંત અને મા ભોમની રક્ષા કરી હતી . આ છ વીર શહીદોની યાદમાં સરદાર પોસ્ટ ખાતે સ્મારક બનાવવામાં આવ્યું છે , અને 9 . એપ્રિલ બહાદુરી દિવસ તરીકે ઉજવાય છે . હવે આ સ્મારકનું નવીનીકરણ કરાયું છે . જેનું ઉદ્ધાટન ગુરુવારે સવારે સીઆરપીએફના વેસ્ટર્ન કમાન્ડના ઇન્સ્પેકટર જનરલ ઓફ પોલીસ એવા આઇપીએસ અધિકારી રાજકુમાર દ્વારા કરવામાં આવશે . અત્રે નોંધનીય છે કે , દર વર્ષે સીઆરપીએફ અહીં બહાદુર જવાનોને ગૌરવભેર સલામી આપી યાદ કરે છે , ત્યારે નવું સ્મારક દેશદાઝને વધુ પ્રબળતાથી જીવંત કરશે

તસ્વીર :- પી.ડી ડાભી તળાજા

અમારી દરેક અપડેટ મેળવવા મેટે નીચેના બેલાઇકોન પર ક્લિક કરી નોટિફિકેશન ઓન કરો અને દરેક અપડેટ મેળવો

Translate »
%d bloggers like this: