ફાસ્ટટ્રેક કોર્ટમાં જજ ઉપર ચપ્પલ ફેંકાયું
307 અને 326 ના આરોપી ધર્મેશ
ગુમાબભાઈ રાઠોડ(37-વર્ષ)એ કર્યો
હુમલો.
સુરતનો આરોપી પેરોલ પર છૂટી
નવસારીમાં કર્યો હતો મહિલા પર
જીવલેણ હુમલો.
સુરતમાં અગાઉ 2 વાર જજ ઉપર હુમલો
કર્યો હોવાની આરોપીએ કરી કબૂલાત
પ્રેમિકા જ્યોત્સના રાઠોડ ની હત્યા ના
કેસ માં કાપી રહ્યો છે સજા
ફાસ્ટટ્રેક કોર્ટના બીજા અધિક સિનિયર
સિવિલ જજ ઉપર છપ્પલ ફેંકી કર્યો
હુમલો.