નર્મદા ડેમની જળરાશીમાં આજે ૧૫,૧૧૫ ક્યુસેક પાણીની આવક

. .

નર્મદા ડેમની જળરાશીમાં આજે ૧૫,૧૧૫ ક્યુસેક પાણીની આવક

નર્મદા ડેમની સપાટી સવારે ૮ કલાકે ૧૨૧.૭૨ મીટરે નોંધાઇ

રાજપીપલા,તા 23

નર્મદા ડેમના ઉપરવાસ-કેચમેન્ટ વિસ્તારમાં ભારે વરસાદને લીધે આજે પણ તા.૨૩ મી જુલાઇ, ૨૦૧૯ ને મંગળવાર ના રોજ સવારે ૮-૦૦ કલાકે નર્મદા ડેમની જળરાશીની આવકમાં ૧૫,૧૧૫ ક્યુસેકનો વધારો નોંધાવાની સાથે ડેમની સપાટી ૧૨૧.૭૨ મીટર રહેવા પામી હોવાના અહેવાલછે

રિપોર્ટ :જ્યોતિ જગતાપ , રાજપીપળા

Translate »
%d bloggers like this: