નર્મદા જિલ્લામાં આજે કોરોનાના વધુ 12 કેસ પોઝિટિવ આવતા ચકચાર આરટીપીસીઆરના 03 અને રેપિડ એન્ટિજેન મા પણ 07 કેસઅને ત્રયુનેટ ટેસ્ટ 02 મળી કૂલ 12 કેસનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો 12 પૈકી 8vકેસ રાજપીપલાના અને બે કેસ તિલકવાડા તાલુકાના અને નાંદોદ તાલુકા ના બે કેસ પોઝિટિવ આવ્યાછે

નર્મદા બ્રેકિંગ ન્યૂજ઼ :

નર્મદા જિલ્લામાં આજે કોરોનાના વધુ 12 કેસ પોઝિટિવ આવતા ચકચાર

આરટીપીસીઆરના 03
અને રેપિડ એન્ટિજેન મા પણ 07 કેસઅને
ત્રયુનેટ ટેસ્ટ 02 મળી કૂલ 12 કેસનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો

12 પૈકી 8vકેસ રાજપીપલાના અને બે કેસ તિલકવાડા તાલુકાના અને નાંદોદ તાલુકા ના બે કેસ પોઝિટિવ આવ્યાછે

આજે સાજા થયેલા 23 દર્દીઓને રજા આપી

આજની તારીખે કોવીદમા 80અને કોવીદ કેર મા 35મળીને 115 સારવાર હેથળ.
આજ દિન સુધી મા કોરોના પોઝિટિવકેસનો આંકડો 293પર પહોચ્યો

રાજપીપલાતા 25

COVID-19 મહામારીને અનુલક્ષીને નર્મદા જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગના એપીડેમીક મેડિકલ ઓફિસર ડૉ. આર.એસ.કશ્યપ તરફથી આજે તા.25મી જુલાઇ, ૨૦૨૦ ના રોજ સાંજે 5.20 કલાકે પ્રાપ્ત થયેલી જાણકારી મુજબ નર્મદા જિલ્લામાં આજે કોરોનાનાવધુ 12 પોઝિટિવ કેસ આવતા ચકચાર મચી જવા પામી છે.જેમા આરટીપીસીઆરના 03
અને રેપિડ એન્ટિજેન રિપોર્ટ મા પણ 07 કેસ પોઝિટિવ આવતાઅને
ત્રયુનેટ ટેસ્ટ 02 મળી પોઝિટિવ આવતા કૂલ 12 કેસનો રિપોર્ટ આજે પોઝિટિવ ચકચાર મચી જવા પામી છે આ 12 પૈકી 8કેસ રાજપીપલાના અને બે કેસ તિલકવાડા તાલુકાના અને નાંદોદ તાલુકા ના બે કેસ પોઝિટિવ આવ્યાછે

આજે રાજપીપલા ના 8કેસ પોઝિટિવ આવ્યા હતા જેમા લુહાર ચાલ ના 2,કાછીયા વાડ ના 3,લીમડા ચોક 1,કુંભારવાડ ના 1,અને માલીવાડ નો 1કેસ પોઝિટિવ નોંધાતા આજેકોવીદ મા ત્રણ અને કોવીદ કેર મા 9ને દાખલ કર્યા હતા

આજે કોવીદ હોસ્પિટલ માથી સાજા થયેલા 5દર્દીઓ અને કોવીદકેર હોસ્પિટલ માથી સાજા થયેલા18 મળીને કૂલ 23દર્દીઓ ને રજા આપી હતી .અત્યાર સુધીમા સાજા થયેલા173 દર્દીઓ ને રજા આપીછે .આજની તારીખે કોવીદમા 80અને કોવીદ કેર મા 35મળીને 115 સારવાર હેથળછે

ગઇકાલે આરટીપીસીઆર નાન 53સેમ્પલ લીધેલા તે પૈકી આજે 20નો રિપોર્ટ આવેલ , તેમાથી 3પોઝિટિવ આવેલ છે અને 39ના રિપોર્ટ પેન્ડીગ હોવાનુ એપેડેમિક ઓફિસર ડો .કશ્યપે જણાવ્યુ હતુ .

એપેડેમિક ઓફિસર ડો .કશ્યપના જણાવ્યા અનુસાર આજદિન સુધી વડોદરામાં રિફર કરાયેલ 3અને અમદાવાદ ના 1ને દરદીને બાદ કરાતાં રાજપીપલા કોવિડઅને કેર મા હોસ્પિટલ ખાતે આજની સ્થિતિએ હવે કુલ115 દરદીઓ સારવાર હેઠળછે .આજ દિન સુધી મા કોરોના પોઝિટિવકેસનો આંકડો 293પર પહોચ્યો હતો

પ્રાપ્ત થયેલ અહેવાલ મુજબ નર્મદા જિલ્લામાં આજે તઆરોગ્ય ટૂકડીઓ દ્વારા કુલ-51842 વ્યક્તિઓનું ડોર-ટુ-ડોર સર્વે કરવામાં આવ્યું છે, જેમાં શરદી-ખાંસીના 47 દરદીઓ, તાવના 28 દરદીઓ, ડાયેરીયાના 20 દરદીઓ સહિત કુલ-95 જેટલા દરદીઓ ઉકત ચકાસણી દરમિયાન મળી આવતાં આ દરદીઓને જરૂરી સારવાર પુરી પાડવામાં આવી છે. તેની સાથોસાથ આયુર્વેદિક ઉકાળાનો આજદિન સુધી 856402 લોકોએ લાભ લીધો હતો અને હોમિયોપેથી રક્ષણાત્મક ઉપાય તરીકે આર્સેનિક આલ્બમ-૩૦ પોટેન્સી ગોળી 408882 લોકોને વિતરણ કરાઇ છે.

તસવીર :જ્યોતિ જગતાપ , રાજપીપલા

Translate »
%d bloggers like this: