વડોદરામા સારવાર લેતા રાજપીપલાની વધુ એક મહિલા દર્દીનુ વડોદરા ખાતે સારવાર દરમ્યાન મોત થતા મોત નો આંકડો બે પર પહોચ્યો બન્ને નુ વડોદરામા સારવાર દરમ્યાન મોત નીપજ્યુ છે

વડોદરામા સારવાર લેતા રાજપીપલાની વધુ એક મહિલા દર્દીનુ વડોદરા ખાતે સારવાર દરમ્યાન મોત થતા મોત નો આંકડો બે પર પહોચ્યો
બન્ને નુ વડોદરામા સારવાર દરમ્યાન મોત નીપજ્યુ છે

રાજપીપલા તા .21
વડોદરામા સારવાર લેનાર
કોરોનામા રાજપીપલાની વધુ એક પોઝિટિવ મહિલા દર્દીનુ સારવાર દરમ્યાન વડોદરા ખાતે મોત નિપજતા રાજપીપલા મા કોરોનામા મોતનો આંકડો બે પર પહોચ્યો છે .ગઈ કાલે રાજપીપલા માલીવાડની તારાબેન ભલુભાઈ માલીનુ વડોદરા ખાતે સારવાર દરમ્યાન મોત નીપજ્યુ હતુ .આ અગાઉ કાછીયાવાડ ના પૂર્વ નાયબ મામલતદાર ના પત્નીનુપણ વડોદરામા કેસ પોઝિટિવ આવતા વડોદરા મા સારવાર દરમ્યાન મોત નીપજ્યુ હતુ .જોકે આ બંને કેસ વડોદરાના હોવાથી તેને નર્મદા જિલ્લામા ગણતા ન હોવાનુ એપેડિમિક ઓફિસર ડો .કશ્યપે જણાવ્યુ હતુ . જ્યારે ગઈ કાલે રાજપીપલાના શાકમાર્કેટના રહેવાસી યુસુફ દાઉદ સોલંકીનો રાજપીપલા મા રેપીડએન્ટિજન ટેસ્ટ રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો અને વડોદરા ખાતે ગઈ કાલે તેમનુ હ્ડ્યરોગનાહુમલા મા મોત થયાના અહેવાલથી રાજપીપલા પંથકમા ઘેરા શોકની લાગણી પ્રસરીછે

તસવીર :જ્યોતિ જગતાપ , રાજપીપલા

Translate »
%d bloggers like this: