અપહરણ કેસમાં છેલ્લા ચાર વર્ષથી નાસતો ફરતો નર્મદા નો આરોપી ઝડપાયો. આરોપીને અમલેથા પોલીસને હવાલે કરતી એલસીબી પોલીસ

અપહરણ કેસમાં છેલ્લા ચાર વર્ષથી નાસતો ફરતો નર્મદા નો આરોપી ઝડપાયો.
આરોપીને અમલેથા પોલીસને હવાલે કરતી એલસીબી પોલીસ.

નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના નીકોલી ગામે આરોપી જયેશભાઈ પ્રહલાદભાઈ વસાવા છેલ્લા ચાર વર્ષથી 2016થી અપહરણના ગુનામાં ફરાર થઈ ગયો હતો. તેને પોલીસે વોન્ટેડ જાહેર કર્યો હતો. જિલ્લા પોલીસ વડા હિમકરસિંહે વોન્ટેડ આરોપીઓને ઝડપી પાડવાની સૂચના આપતા એલસીબી નર્મદા પીઆઇ એ.એમ.પટેલ અને તેના સ્ટાફે તેનું લોકેશન સુધી તેને ઝડપી પડાયો હતો. તેની સામે આમલેથા પોલીસ મથકે અપહરણ કેસનો ગુનો દાખલ કરાયો હતો. એલસીબી પોલીસ આરોપી જયેશભાઈ પ્રહલાદભાઈ વસાવાને ઝડપી પાડી આમલેથા પોલીસને સોંપી દેતા પોલીસે તેને જેલના સળિયા પાછળ ધકેલી દીધો હતો.

રિપોર્ટ: જ્યોતિ જગતાપ, રાજપીપળા

Translate »
%d bloggers like this: