પ્રેસ ક્લબ નર્મદા રાજપીપલા દ્વારા કોરોના મહામારીના સંકટમા તંત્ર ને મદદરૂપ થવા રૂા . 25000/-નો ચેક નિવાસી કલેકટર નર્મદા ને અર્પણ કર્યો

પ્રેસ ક્લબ નર્મદા રાજપીપલા દ્વારા કોરોના મહામારીના સંકટમા તંત્ર ને મદદરૂપ થવા રૂા . 25000/-નો ચેક નિવાસી કલેકટર નર્મદા ને અર્પણ કર્યો

કોરોના સંકટમા મીડિયા ની સકારાત્મક ભૂમિકા

રાજપીપલા

 

આજ રોજ પ્રેસ ક્લબ નર્મદા રાજપીપલા દ્વારા કોરોના મહામારીના સંકટમા તંત્ર ને મદદરૂપ થવા રૂા . 25000/-નો ચેક આજે નિવાસી કલેકટર નર્મદા ના શ્રી વ્યાસસર ને પ્રમુખ દીપક જગતાપ , ઉપપ્રમુખ છગન ભાઈ વણકર તથા મંત્રી આશિક પઠાણની ઉપસ્થિતી મા ચેક આપવામા આવ્યો હતો .

આ પ્રસંગે પ્રેસ ક્લબનર્મદા ના પ્રમુખ, ઉપપ્રમુખ અને મંત્રી ના જણાવ્યા અનુસાર

હાલ કોરોનાના મહાસંકટ મા ગુજરાત સહિત સમગ્ર દેશ સંકટમા છે ત્યારે પ્રેસ ક્લબ નર્મદાના પત્રકારભાઈ બહેનોએ આ સંકટ મા સરકારને મદદરૂપ થવાનુ નક્કી કરેલ છે .જેમા અમારા પ્રેસક્લબ નર્મદાના તમામ સદસ્યોએ પોતાનો અંગત ફાળો એકઠો કરી ને રૂા. 25000/-ની રકમ ભેગી કરી છે .

તો 25000/-નો

ચેક નિવાસી કલેકટરશ્રી ,વ્યાસ સરને નર્મદાને આજરોજ અર્પણ કર્યો હતો

 

જેમા મુખ્યમંત્રી રાહત ફંડમા યોગદાન આપનાર આપનાર પ્રેસક્લબ નર્મદાના નીચે મુજબ ના સદસ્યોએ પોતાનુ યોગદાન આપેલ છે.

 

જેમા 1)દીપકજગતાપ,(રાજપીપલા ) 2)છગનભાઇ વણકર, (તિલકવાડા )

3)આશિક પઠાણ,(રાજપીપલા )

4)જ્યોતિ જગતાપ (રાજપીપલા )

5)જયેશ ગાંધી,( રાજપીપલા )

6)જયેશ પારેખ , (સેલમ્બા )

7)મનીષ પટેલ, (ડેડીયાપાડા )

8) પરેશ બારીયા ,(ડેડીયાપાડા )

9)સતિષ કપ્તાન,(કેવડીયા કોલોની )

10)જયંતીભાઈ પરમા,(કેવડીયા કોલોની )

11)યોગેશ વસાવા (પ્રતાપપરા )

12)સંજયસોની(રાજપીલા )13)મનોજપારેખ(સેલમ્બા )14)યોગેશસોની(સેલમ્બા )15)અયાઝઆરબ(રાજપીપલા )16)અરબાઝઆરબ(રાજપીપલા )

17)ગૌતમ વ્યાસ કેવડીયા કોલોની )એ યોગદાન આપી કોરોના સંકટ માથી આપણે સૌ ઉગરીજાય તેવી શુભેચ્છાઓ સાથે સૌને ઘરમા રહી સુરક્ષિત રહેવાની શુભેચ્છાઓ પણ પાઠવી હતી

 

તસવીર :જ્યોતિ જગતાપ રાજપીપલા

Translate »
%d bloggers like this: