નર્મદા ડેમની જળરાશીમાં આજે ૯,૮૧૮ ક્યુસેક પાણીની આવક

નર્મદા ડેમની જળરાશીમાં આજે ૯,૮૧૮ ક્યુસેક પાણીની આવક

નર્મદા ડેમની સપાટી સવારે ૮ કલાકે ૧૨૧.૮૪ મીટરે નોંધાઇ


રાજપીપલા, :તા 27
નર્મદા ડેમના ઉપરવાસ-કેચમેન્ટ વિસ્તારમાં ભારે વરસાદને લીધે આજે પણ તા.૨૭ મી જુલાઇ, ૨૦૧૯ ને શનિવારના રોજ સવારે ૮-૦૦ કલાકે નર્મદા ડેમની જળરાશીની આવકમાં ૯,૮૧૮ ક્યુસેકનો વધારો નોંધાવાની સાથે ડેમની સપાટી ૧૨૧.૮૪ મીટર રહેવા પામી હોવાના અહેવાલ છે

રિપોર્ટ :જ્યોતિ જગતાપ , રાજપીપળા

Avatar

Deepak Jagtap

દિપક જગતાપ deepakjagtap3@gmail.com નર્મદા 9998796527

Read Previous

દુષ્કર્મ આચરનાર નરાધમને ફાંસી આપવાની માંગ સાથે જેસર કોળી સમાજ દ્વારા અપાયું આવેદન

Read Next

મહિલા સાંસદ ગીતાબેન રાઠવાએ કેન્દ્રીય માનવ સંસાધન વિકાસ મંત્રી રમેશ પોખરીયાલને શૈક્ષણિક સમસ્યા મુદ્દે આવેદન આપ્યુ

Translate »
%d bloggers like this: