ગામની નદીમાં ખેંચાઈ જઈ પાણીમાં ડૂબી જતા આદિવાસી યુવાનનું ડૂબી જવાથી મોત

ગામની નદીમાં ખેંચાઈ જઈ પાણીમાં ડૂબી જતા આદિવાસી યુવાનનું ડૂબી જવાથી મોત

ધીરખાડી ગામની નદીમાં ખેંચાઈ જઈ પાણીમાં ડૂબી જતા આદિવાસી યુવાનનું ડૂબી જવાથી મોત.

રાજપીપળા, તા. 22

ગરૂડેશ્વર તાલુકાના ધીરખડી ગામની નદીમાં ખેંચાઇ જતા ખેંચાઈ જઈ પાણીમાં ડૂબી જતા આદિવાસી યુવાનનું ડૂબી જવાથી મોત નીપજ્યું છે.
બનાવની વિગત મુજબ ઘરના અરવિંદભાઈ દિવાલભાઈ વસાવા (રહે, ધીરખાડી મજામાં ફળિયા) તેના ઘરે જતી વખતે રસ્તામાં આવેલ કોળી કોતરમાં વરસાદ ના લીધે વધારે પાણી આવેલું હોય તે પાણીમાંથી પસાર થતી વખતે અચાનક પાણીનું વહેણ વધી જતાં તે પાણીમાં ખેંચાઇ ગયેલો અને પાણીના પ્રવાહમાં ડૂબી જતા તેનું મોત નીપજયું હતું. આ અંગે દિવાલભાઈ વેસ્તાભાઈ વસાવાના એ ગરુડેશ્વર પોલીસ મથકમાં ફરિયાદ કરતા પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

રિપોર્ટ: .જ્યોતિ જગતાપ, રાજપીપળા

Translate »
%d bloggers like this: