તારીખ 13 10 2019 ના રોજ અબડાસા તાલુકા ના કોઠારા મધ્યે અબડાસા તાલુકાના સૈયદ આલે રસુલ સમાજ દ્વારા તાલુકા પ્રમુખ સૈયદ યુસુફ બાવાની અધ્યક્ષતામાં કારોબારી સમિતિની ત્રિમાસિક મિટિંગનું આયોજન કરવામાં આવ્યું

તારીખ 13 10 2019 ના રોજ અબડાસા તાલુકા ના કોઠારા મધ્યે અબડાસા તાલુકાના સૈયદ આલે રસુલ સમાજ દ્વારા તાલુકા પ્રમુખ સૈયદ યુસુફ બાવાની અધ્યક્ષતામાં કારોબારી સમિતિની ત્રિમાસિક મિટિંગનું આયોજન કરવામાં આવ્યું
જેમાં સામાજિક મુદ્દાઓ સાથે અમુક મુદા ચર્ચા વિચારણા કરવામા આવી જેમ એજ્યુકેશન ને મેડીકલ ને કોમ મા પોતા મા જે વિખવાદ છે તે ને ખતમ કરી ને કોમ આપસ મા

મોહબત સાથે ચાલે ને એક બીજા ને કામ કાજ મા મદદ રુપ થાય ને આજ ની મીટીગ મા પાચ મંત્રી ની નિમણુક કરવા મા જેમા ખજાનચી સૈયદ બશીરશા ( ખીસરા વિઝાણ) સમાધાન મંત્રી નિજામુદિન ( તેરા) સહકાર લીગલ મંત્રી સોકત હુસેન (કોઠારા) એજ્યુકેશન મંત્રી હકીમશા ( ખીસરા કોઠારા) મેડીકલ મંત્રી જમીલશા ( નાગોર) ની નિમણુક

કરવામા આવી જેમા સૈયદ તકીશા બાવા સૈયદ અબદુલ રસુલ બાવા સૈયદ કાદરશા બાવા સૈયદ ઈબરાહીમશા બાવા સૈયદ હૈદરશા બાવા સૈયદ અધેરમાનશા બાવા સૈયદ મામદશા બાવા ઉપ પ્રમુખ મામદશા મંત્રી હૈદરશા બાવા તથા તમામ સૈયદ ભાઈ યો એ હાજરી આપી હતી રિપોર્ટર સૈયદ રજાકશા
ટોડિયા

Translate »
%d bloggers like this: