જિલ્લા નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા સલાહકાર 

 

તા. ૧૬/૦૯/૨૦૧૯                                                       સ.સં. ૩૧૭                                             

 

જિલ્લા નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા સલાહકાર 

સમિતીની બેઠક ૨૧મી સપ્ટેમ્બરના રોજ યોજાશે 

————————————————————————————————— 

ગોધરા, સોમવારઃ    જિલ્લા નાગરિક પુરવઠા અને ગ્રાહક

સુરક્ષા સલાહકાર સમિતીની બેઠક તા.૨૧/૦૯/૨૦૧૯ના રોજ ૧૦.૩૦ કલાકે કલેક્ટર કચેરી સભાખંડ ખાતે યોજાશે. બેઠકમાં રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદો-૨૦૧૩ “મા અન્નપૂર્ણા યોજના” અમલીકરણ, પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજનાની કામગીરી, નાગરિક પુરવઠા વિભાગને લગતી વિવિધ યોજનાઓ અને તેના અમલીકરણ બાબતમાં ચર્ચા હાથ ધરવામાં આવશે તેમ જિલ્લા નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા સલાહકાર સમિતીના સભ્ય સચિવ અને જિલ્લા પુરવઠા અધિકારીની એક યાદીમાં જણાવાયું છે.      

રિપોર્ટર-ચુડાસમા દેવેન્દ્ર

 

Translate »
%d bloggers like this: