શહેરા નગરપાલિકા વિસ્તાર માંથી કારમાંથી પ્રતિબંધિત પ્લાસ્ટિકનો જથ્થો ઝડપાયો

બ્રેકિંગ પંચમહાલ

શહેરા નગરપાલિકા વિસ્તાર માંથી કારમાંથી પ્રતિબંધિત પ્લાસ્ટિકનો જથ્થો ઝડપાયો

નગરપાલિકાના સેનેટરી ઇસ્પેક્ટર જીતેન્દ્રસિંહ રાઠોડ અને તેમની ટીમ દ્વારા કારમાંથી પ્રતિબંધિત પ્લાસ્ટિકનો જથ્થો ઝડપી પાડયો

ઇકો કાર અને પ્લાસ્ટિકનો જથ્થા અંદાજે ૩૦૦ કિલો નગરપાલિકા કચેરી ખાતે લાવી ને 10,000 દંડ વસુલ કારી નેકાયદેસરની કાર્યવાહી હાથ ધરી

પ્રતિબંધિત પ્લાસ્ટિકનો જથ્થો કાલોલ થી શહેરા વેપારી વેચવા આવ્યો હતો

રિપોર્ટર :- સોહીલ શેખ શહેરા પંચમહાલ

Translate »
%d bloggers like this: