મુળી તાલુકાના ગઢાદ ગામે રહેણાંક મકાનના વડામા ટ્રેકટરની ટ્રોલીમાં છુપાવી રાખેલ વિદેશી દારૂનો જથ્થો ઝડપતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ

મુળી તાલુકાના ગઢાદ ગામે રહેણાંક મકાનના વડામા ટ્રેકટરની ટ્રોલીમાં છુપાવી રાખેલ વિદેશી દારૂનો જથ્થો ઝડપતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ

સુરેન્દ્રનગર પાર્ટી સ્પેશ્યલ ડીલક્ષ વ્હીસ્કીની ૭૫૦ મીલીની વિદેશી દારૂની બોટલો નંગ – ૧૧૫૭ કિ . રૂા . ૩ , ૪૭ , ૧૦૦ / – તથા ટ્રેકટર ટ્રોલી સાથે કુલ રૂા . ૦૭ , ૦૭ , ૧૦૦ / – નો મુદામાલ ઝડપાયો મહે . પોલીસ અધિક્ષક સાહેબ શ્રી મહેન્દ્ર બગડીયા સાહેબ નાઓએ સુરેન્દ્રનગર જીલ્લામાંથી પ્રોહી / જુગારની બદી સંપૂર્ણપણે નેસ્તનાબુદ કરવા અલગ અલગ ટીમો બનાવી પરીણામલક્ષી કામગીરી કરવા શ્રી ડી . એમ ઢોલ સાદ્ધ પોલીસ ઇન્સ્પેકટર એલ . સી . બી . સુરેન્દ્રનગર નાઓને સુચના આપેલ હોય , જે અન્વયે શ્રી ડી . એમ હોલ સાહેબનાઓએ એલ . સી . બી . ટીમને પ્રોહી / જુગાર અંગે ફળદાયક હકીકત મેળવી પરીણામલક્ષી કામગીરી કરવા સુચના તથા માર્ગદર્શન આપતા એલ . સી . બી . ટીમ દ્વારા નાઇટ દરમ્યાન ખાસ પેટ્રોલીંગ સથ ધરી ચોકકસ બાતમી હકીકત મેળવેલ કે , જયેન્દ્રસિંહ કીરટસિંહ પરમાર રહે . ગઢાદ તા . મુળી વાળો ગે . કા . વગર પાસ પરમીટે ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથો લઇ પોતાના કબજા ભોગવટાના મકાનની પાસે આવેલ વંડામાં ગે . કા . રીતે દારૂનો જથ્થો સંતાડી રાખેલ છે

જે ચોકકસ બાતમી આધારે ઉક્ત વાળી જગ્યાએ પ્રોહી અંગે રેઇડ કરતા ઉપરોકત બાતમી વાળી જગ્યા આરોપીના રહેણાક મકાનના વડામાં ટ્રેકટર ની ટ્રોલીમાં ગે . કા . રાખેલ ભારતીય બનાવટની વિદેશી દારૂની પાર્ટી સ્પેશયલ ડીલક્ષ સ્કિી ૭૫૦ મીલી કંપની સીલબંધ બોટલો બોટલો નંગ – ૧૫૭ કિ . રૂ . ૩ , ૪૭ , ૧૦૦ / – તથા મ %િ ટ્રકેટર ને – જીજે . – ૧૩ ઇદ ૩૩૭૭ કી . રૂ . ૩ , ૦૦ , ૦૦૦ / – તથા નંબર પ્લેટ વગરની ટ્રોલી કિરૂ : ૬૦ , ૦૦૦ / – મળી કુલ રૂ . ૩ , ૦૭ , ૧૦૦ / – ના મુદામાલ રાખી આરોપી # જર મળી નહી આવતા તમામ મુદામાલ કજે કરી આરોપીઓ વિરુદ્ધ પ્રોહી ધારા મુજબ મુળી પોલીસ સ્ટેશન ખાતે ગુનો રજી કરાવી આગળની કાર્યવાહી Hથ ધરવામાં આવેલ છે . રેડીંગ પાર્ટી . એલ . સી . બી . ટીમ સુરેન્દ્રનગરના પોલીસ ઇન્સ્પેકટર શ્રી ડી . એમ . ઢોલ સાહેબના સીધા સુપરવિઝન માર્ગદર્શન હેઠળ પો . સબ ઇન્સ . શ્રી વી . આર . જાડેજા સાહેબ તથા ઐ એસ . આઇ . નરેન્દ્રસિંહ દીલાવરસિંહ તથા વાસુરભા લાભુભા તથા પો . હેડ કોન્સ . જુવાનસિંહ મનુભા તથા હિતેષભાઇ જેસીંગભાઇ તથા અમરકુમાર કનુભા તથા નિકુલસિંહ ભુપતસિફ તથા પો . કોન્સ . સંજયભાઇ પ્રવિણભાઇ તથા અનિરૂધ્ધસિંહ અભેસંગભાઇ તથા અશ્વિનભાઇ ઠારણભાઇ તથા સંજયસિંહ ઘનશયામસિંહ તથા જયેન્દ્રસિંહ જેઠીભા તથા દીલીપભાઇ ભુપતભાઇ તથા ચમનલાલ જહારાજભાઈ તથા ગોવિંદભાઈ આલાભાઇ તથા એ રીતેની ટીમ દ્વારા સચોટ બાતમી આધારે રેઇડ કરી ભારતીય બનાવટની વિદેશી દારૂનો જથ્થો પકડી પ્રોહીબીશનનો સફળ કવોલીટી કેસ શોધી કાઢેલ છે .

 

 

રિપોર્ટર દીપકસિંહ વાઘેલા સુરેન્દ્રનગર

Translate »
%d bloggers like this: