મોરબી જીલ્લાના મોરબી તાલુકા પો.સ્ટે.માં ભારતીય બનાવટના અંગ્રેજી દારૂના કેસમાં ગુનો બન્યા બાદથી એટલેકે છેલ્લા નવ(૯) માસથી નાસતા-ફરતા આરોપીને વીરમગામ થી પકડી પાડતી

નાસતા-ફરતા સ્કવોડ રાજકોટ રેન્જની ટીમ*

રેન્જમાં અલગ-અલગ ગુનાઓમાં નાસતા-ફરતા આરોપીઓને પકડી પાડવા રાજકોટ રેન્જના ડી.આઇ.જી.પી. શ્રી સંદીપ સિંહ સાહેબ દ્રારા રેન્જમાં એક સ્પેશીયલ સ્કવોડ બનાવવામાં આવેલ છે અને તે સ્કવોડના પો.સ.ઇ.શ્રી જે.એસ.ડેલા નાઓને સુચના કરેલ જે અન્વયે સ્કવોડના હેઙકોન્સ. મદારસિહ મોરી, ભગવાનભાઇ ખટાણા તથા મહાવીરસિહ પરમાર નાઓએ મોરબી તાલુકા પો.સ્ટે. પ્રોહી.ગુરનં. ૫૦૮૯/૧૯ કલમ- ૬૫એઇ ૧૧૬બી વિ. મુજબ ભારતીય બનાવટના ઇંગ્લીશ દારૂ કેસમાં રેઇડ બાદથી એટલેકે છેલ્લા નવ(૯) માસથી નાસતા-ફરતા આરોપી લતીફભાઇ દીલાવરભાઇ ભટ્ટી રહે. ગજાનંદ સોાસયટી, પીપળી રોડ મોરબી હાલ-કાયલા તા.વીરમગામ જી.અમદાવાદ વાળાને કાયલા ગામેથી ધોરણસર અટક કરી મોરબી તાલુકા પો.સ્ટે.ને સોંપવામાં આવેલ છે.

Translate »
%d bloggers like this: