દાત્રડ ગામે મૌન્સુન શીબીર યોજાય
દાત્રડ ગામે મૌન્સુન શીબીર યોજાય
તળાજા ના બેંક ઓફ બરોડા દ્વારા દાત્રડ ગામે ખેડૂતો ને પાક ધિરાણ વિશે માર્ગદરાશન સેમિનાર યોજાયો ટાઢાવડ ભેગાળી અને દાત્રડ ગામના ખેડૂતો એ ભાગ લીધો હતો જેમાં બેન્ક મેનેજર આનંદ મોહન દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું અગ્રી મેનેજર ગોપીચંદ જાદવ તેમજ સ્પેશ્યલ અસીસ્ટન્ટ કલ્પેશ ધાંધલીયા એ હાજરી આપી હતી અને ખેડૂતો એ મોટી સંખ્યા માં જોડાયા હતા
તસ્વીર :- પી.ડી ડાભી તળાજા