મોણપર ક્લસ્ટરની શાળાઓમાં લાઈફ સ્કિલ અને બાલમેળાની ઉજવણી

 મોણપર ક્લસ્ટરની શાળાઓમાં લાઈફ સ્કિલ અને બાલમેળાની ઉજવણી

શાળાઓમાં બાળકોના કૌશલ્ય વિકાસ અને આનંદદાયી પ્રવૃત્તિઓ સાથે શિક્ષણ મળી રહે તે હેતુથી બાલમેળ અને લાઈફ સ્કિલ વિકાસની વિવિધ પ્રવૃત્તિઓ શાળાઓમાં કરવામાં આવી . પ્રવૃત્તિઓમાબાળકો માટે માટીકામ , ચિત્રકામચીટકાકાગળમાંથી રમકડાં બનાવવા આ ઉપરાંત જીવન હીંચમીના વિકાસ માટેની પ્રવૃત્તિઓ જેવી કે વિવિધ જમવાની વાનગીઓ બનાવવી , યાપકધમાં પર બનાવન ભરત ગુથણની પ્રવૃત્તિઓ , આગજેની આપત્તિ વખતે લેવાની સલામતીના પગલો વગેરે પ્રવૃત્તિઓ કરાવામાં આવેલું શિક્ષકશ્રીઓ અને સી . આર . સી મનસુખ ઘાંધલ્યાએ માર્ગદર્શન અને પ્રોત્સાહન પૂરું પાડેલ

 

આપની આસપાસ બનતી દરેક ઘટનાને મોકલી આપો અમરાસુધી અને મેળવો અમારા ન્યુઝ નીચેના બેલાઇકોન પર ક્લિક કરી નોટિફિકેશન ઓન કરો

Translate »
%d bloggers like this: