મહુવા તાલુકાના મોણપર ગામે હેલ્થ એન્ડ વલ્લનેસ્સ ની ટિમ દ્વારા ની ઉજવણીકરવામાં આવી

 

આજે 21જૂન ના દિવસે વિશ્વ યોગ દિવસ ગણવા માં આવે છે ત્યારે દેશ ના વડાપ્રધાન દ્વારા યોગ ને વધુ મહત્વ આપવા આહવાન કરવા માં આવી રહ્યું છે ત્યારે દેશ માં આજ ના યોગ દિવસ ની ઉજવણી ના ભાગ રૂપે ઉજવા માં આવી રહ્યો છે

વિશ્વ યોગ દિવસ ની મહુવા તાલુકાના મોણપર ગામે હેલ્થ એન્ડ વલ્લનેસ્સ ની ટિમ દ્વારા ની ઉજવણીકરવામાં આવી

આજે 21જૂન ના દિવસે વિશ્વ યોગ દિવસ ગણવા માં આવે છે ત્યારે દેશ ના વડાપ્રધાન દ્વારા યોગ ને વધુ મહત્વ આપવા આહવાન કરવા માં આવી રહ્યું છે ત્યારે દેશ માં આજ ના યોગ દિવસ ની ઉજવણી ના ભાગ રૂપે ઉજવા માં આવી રહ્યો છે હેલ્થ એન્ડ વલ્લનેસ્સ ની ટિમ દ્વારા ની ઉજવણીકરવામાં યોગ દિવસ ની ઉજવણી કરવા માં આવી હતી. કોરોના વાઇરસ થી બચવા માટે શરીર ની રોગ પ્રતિકારક શક્તિ નું મહત્વ વધુ હોવું જોય એ માટે આયુર્વેદ દવા ઉકાળા અને યોગ ને પ્રત્યે વધુ જાગુતી ફેલાઈ એ મહત્વ નું છે ત્યારે
હેલ્થ એન્ડ વલ્લનેસ્સ ની ટિમ દ્વારા આજે એક યોગ સીબીર નું આયોજન કરવા માં આવ્યું હતું

યોગ સીબીર માં કન્યા શાળાના આચાર્ય શંભુભાઈ એ માર્ગ દર્શન આપ્યું હતું તેમાં ગામના સરપંચ તેમજ ગામના નાગરિકો જોડાયા હતા સાથે સામાજિક કાર્યકર દ્વારા યોગ સીબીર માં યોગ વિષય ના ફાયદાઓ અને સમજુતીઓ આપવા માં આવી હતી.
યોગ કરવા થઈ શરીર સ્વચ્છ અનેં તંદુરસ્ત બને છે રોગપ્રતિકારક શક્તિઓ નો વધારો થાય છે યોગ વિષય ઉપર સમજૂતી આપવા માં આવી હતી

રિપોર્ટ ભુપત ડોડીયા બગદાણા

Translate »
%d bloggers like this: