મોણપર ગામ મા હનુમાન જયંતિ નુ અનોખી રીતે ઙોક્ટર કેતનભાઇ-બાભંણિયા દ્વારા ઉજવણી કરવામાં આવી

સમગ્ર દેશમાં જ્યારે લોકઙાઉન ચાલી રહ્યું છે ત્યારે સમગ્ર ધાર્મિક સ્થળ બંદ છે ત્યારે આજે ચૈત્રી પુનમ એટલે કે હનુમાન જયંતિ છે ત્યારે સાળંગપુર મંદિર પણ લોક ડાઉન મા પણ બંદ છે

ત્યારે આજ રોજ મોણપર ગામ ના

ઙોક્ટર કેતનભાઇ બાભંણિયા દ્વારા વર્ષે મોણપર ગામે હનુમાન જયંતિ નુ આયોજન કરવામાં આવ્યું હતું જેમા 2-મણ હનુમાનજી મહારાજ નો લોટ કરવામાં આવ્યો હતો તેમજ ગયા વર્ષે બટુક ભોજન નું આયોજન કરવામાં આવ્યું હતું પરંતુ આ વર્ષે લોકઙાઉન ચાલી રહ્યુ છે ત્યારે દાદા ની પ્રસાદ નું વિતરણ ઘરે ઘરે જય ને કરવામા આવ્યુ હતુ જેના લોકઙાઉન નો ભંગ પણ ના થય શકે તેવી રીતે સ્વંય સેવકો ને સાથે વિતરણ કરવામાં આવ્યું

Translate »
%d bloggers like this: