મોણપર કે.વ.શાળા ખાતે મોણપર ક્લસ્ટર કક્ષાનું ” ડૉ. વિક્રમ સારાભાઈ ગણિત-વિજ્ઞાન પ્રદર્શન યોજાયેલ

મોણપર કે.વ.શાળા ખાતે મોણપર ક્લસ્ટર કક્ષાનું ” ડૉ. વિક્રમ સારાભાઈ ગણિત-વિજ્ઞાન પ્રદર્શન યોજાયેલ

આજરોજ તા.૪/૦૯/૨૦૧૯ ના રોજ શ્રી મોણપર કે.વ.શાળા ખાતે મોણપર ક્લસ્ટર કક્ષાનું ” ડૉ. વિક્રમ સારાભાઈ ગણિત-વિજ્ઞાન પ્રદર્શન યોજાયેલ.ટકાઉ વિકાસ માટે વિજ્ઞાન અને ટેક્નોલોજી મુખ્ય વિભાગ અંતર્ગત ક્લસ્ટર કક્ષાએ કલસ્ટરની કૂલ ૧૧ પેટા શાળાઓ દ્વારા જુદી-જુદી ૩૧ કૃતિઓ રાજુ થયેલ.સમગ્ર કાર્યક્રમ ગણિત-વિજ્ઞાન શિક્ષકો તેમજ સી.આર.સી.કો. એમ.વી. ધાંધલ્યાએ સફળ બનાવેલ

આપની આસપાસ બનતી દરેક ઘટના ને જુવો તમારા મોબાઈલ પર નીચેના બેલ આઈકોન પર ક્લિક કરી નોટિફિકેશન ઓન કરો અને મેળવો સત્ય સચોટ અને સંપૂર્ણ સમાચાર

Translate »
%d bloggers like this: