બ્રેકિંગ ન્યુઝ:મોડાસામાં ભંગાર ની દુકાનમાં ચોરીનો આરોપી ઝડપાયો.

એલ્યુમિનિયમના 750 કિ.લો ભંગારનો મુદ્દામાલ ઝડપી પાડતી મોડાસા પોલીસ

ચોરીની સમગ્ર ઘટના CCTV કેમેરામાં કેદ થઈ હતી

મોડાસા ટાઉન પોલીસે આરોપીની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી.

Translate »
%d bloggers like this: