અરવલ્લી:માનવતાનુ ઉદાહરણ પૂરું પાડતા વસંતભાઇ દરજી.

પીનટુ સમરતભાઇ વણઝારા. બોરડી ટાડા. તા.મોડાસા. નો શામણાજી હાઇવે પર. ઓપો કંપનીનો .કિંમત. 17.000 નો મોબાઇલ ખોવાયેલ હતો. મોડાસાના. મોડાસ શહેર દરજી સમાજના યુવા અગ્રણી વસંતભાઇ દરજી ને જીલ્લા સેવા સદન આગળથી મળયો હતો. તે ચાર રસ્તા પોલીસ ચોકી પર જમાદાર અરવિંદભાઈ ની હાજરી મા પીનટુ વણજારા ને પ્રૂફ આપતા મોબાઇલ સુપ્રત કર્યો હતો. પીનટુ વણઝારા એ વસંતભાઈ નો અને પોલીસ મિત્રોનો ખુબ આભાર માન્યો હતો.

Translate »
%d bloggers like this: