મોડાસાના ગાજણ ગામે એક જ પરિવારના ચાર લોકોએ સામુહિક આત્મહત્યા.

ગામના ભાગોડે બે બાળકો સહિત દંપતીએ ગળેફાંસો ખાધો . આર્થિક સંકળામણમાં લઈને આપઘાત કર્યાનું અનુમાન
પોલીસ ઘટનાસ્થળે પહોંચી.

Translate »
%d bloggers like this: