અરવલ્લી:મોડાસા ખાતે સ્વામી વિવેકાનંદજીના જન્મ જયંતિ નિમિત્તે ભારતીય જનતા પાર્ટી ધ્વારા મોડાસા ટાઉનહોલ ખાતે પુષ્પાંજલિ કાર્યક્રમ યોજાયો.

તેમાં મોડાસા નગર નાં કાર્યકર મિત્રો મોટી સંખ્યા માં ઉપસ્થિતિ રહ્યા અરવલ્લી જિલ્લાના ભારતીય જનતા પાર્ટી ના પ્રમૂખ ,મહા મંત્રી મોડાસા શહેર નાં મંડળ સમિતિ ના પ્રમુખ તેમજ મહામંત્રી, હોદ્દેહરો ની ઉપસ્થિતિ મા કાર્યક્રમ યોજાયો મોડાસા શહેર મા ભાજપ યુવા મોરચા ધ્વારા મોડાસા નગર મા બાઈક રેલી ભવ્ય આયોજન કરવામાં આવ્યુ હતું.

Translate »
%d bloggers like this: