ભાગ્યોદય માર્બલ નામના શો રૂમના કમ્પાઉન્ડ માં ચોરી થયેલ મહિન્દ્રા પીકઅપ ડાલુ બિનવારસી મળી આવ્યું.

૦૮/૦૧/૨૦૨૧ ના રોજ કલાક-૦૬/૦૦ વાગ્યાના સમયગાળા દરમિયાન મોડાસા ડીપ
વીસ્તારમાાં આવેલ ભાગ્યોદય માર્બલ નામની ટાઇલ્સના શો રૂમના કાંમ્પાઉન્ડમાાં પાર્ક મહિન્દ્રા
પીકઅપ ડાલા નંબર GJ-31-T-1084 કી.રૂ ૨,૫૦,૦૦૦/- ની કોઇ ચોર ઇસમો ચોરી કરી લઇ ગયેલ જે
ચોરી અન્વયે મોડાસા ટાઉન પોલીસ સ્ટેશન ખાતે ઇ.પી.કો કલમ ૩૭૯,૧૧૪ મુજબનો ગુનો દાખલ થયેલ ચોરીના ગુના સંબંધી મોડાસા ટાઉન પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્કોડના માણસો CCTV ફુટેજ
આધારે તથા બાતમીદારો રોકી પીકઅપ ડાલાની તપાસમાાં રાજસ્થાન રાજયના ખેરવાડા તરફ તપાસમા
હતા દરમ્યાન બાતમી હકીકત મળેલ કે ચોરી થયેલ પીકઅપ ડાલુ રાજસ્થાન રાજયના કેશરીયાજી નજીક
અંતરીયાળ રસ્તે પાર્ક કરેલ હાલતમા બિનવારસી પડેલ છે તેવી હકીકત આધારે તાત્કાલીક સ્થળ ઉપર પહોચી જઇ ચોરી થયેલ પીકઅપ ડાલાનો કબ્જો સંભાળી લઇ ચોરીમાાં ગયેલ પીકઆપ ડાલુ રિકવર કરી ચોરી કરનાર ઈસમ વિરુદ્ધ આગળની કાર્યવાહી હાથ ધરી.

Translate »
%d bloggers like this: