અરવલ્લી: દિલ્લીમાં ખેડૂત આંદોલનના સમર્થનમાં અખિલ ભારતિય પરિવાર પાર્ટી દ્વારા વિરોધ કરતાં ૫ કાર્યકરોની અટક કરવામાં આવી.

મોડાસાના ધુણાઇ રોડ પર કૃષિ બિલને લઇને વિરોધ.

વિરોધ કરી રહેલા ૫ કાર્યકરોની અટક.

અખિલ ભારતીય પરીવાર પાર્ટી દ્વારા મોડાસાના ધુણાઈ રોડ પર રેલી કાઢતા મોડાસા ટાઉન પોલીસે અડકાયત કરવામાં આવી.

દિલ્હીમાં ચાલતા ખેડૂત આંદોલનના અને કૃષિ બિલને લઇને અખિલ ભારતીય પરિવાર દ્વારા મોડાસાના ધુણાઈ રોડ પર વિરોધ વિરોધ કરવામાં આવ્યો હતો પણ પાર્ટી ધ્વરા ઝંડા માર્ચ યોજતા મોડાસા ટાઉન પોલીસે અખિલ ભારતીય પાર્ટીના પાંચ કાર્યકર્તાઓ ને અટકાયત કરવામાં આવી…

Translate »
%d bloggers like this: