મોબાઇલ લે/વેચ કરતા વેપારીઓને ફોટો ઓળખકાર્ડ સાથેનું રજિસ્ટર રાખવાનું રહેશે

મોબાઇલ લે/વેચ કરતા વેપારીઓને ફોટો ઓળખકાર્ડ સાથેનું રજિસ્ટર રાખવાનું રહેશે

મોબાઇલ લે/વેચ કરતા વેપારીઓને ફોટો ઓળખકાર્ડ સાથેનું રજિસ્ટર રાખવાનું રહેશે
વડોદરા તા.૧૪ ઓગષ્ટ, ૨૦૧૯ (બુધવાર) શહેર પોલીસ કમિશનરશ્રી, વડોદરાએ વડોદરા શહેરના વિસ્તારમાં તમામ મોબાઇલ લે/વેચ કરનાર વેપારીઓને મોબાઇલ લેતા અથવા વેચતા પહેલા, ખરીદનાર અથવા વેચનારના ફોટા ઓળખકાર્ડ સાથેનું રજિસ્ટર નિભાવવા હુકમ કર્યો છે. આ હુકમ તા.૦૧/૧૦/૨૦૧૯ સુધી અમલમાં રહેશે. આ હુકમનો ભંગ કરનાર કલમ-૧૮૮ હેઠળ શિક્ષાને પાત્ર થશે.

Translate »
%d bloggers like this: