તળાજા ના ધારાસભ્ય કનુભાઈ બારૈયા દ્વારા G.E.B કચેરી એ રજુઆત

તળાજા ના ધારાસભ્ય કનુભાઈ બારૈયા દ્વારા G.E.B કચેરી એ રજુઆત

તળાજા તાલુકા માં વાવાઝોડા ને કારણે લાઇટ અને થાંભલા ને વધારે પડતું નુંકસાની થયેલ હોય અંને લાઈટ ન આવવાને કારણે ખેડુતો અને આમ જનતા ને વધુ પડતી મુશ્કેલી વેઠવી પડતી હોય તેને કારણે તાત્કાલી જી.ઈ.બી કચેરી એ કોંગ્રેસ અગ્રણી ઓ રૂબરૂ દોડી આવીયા તેમાં તળાજા ના ધારાસભ્ય કનુભાઈ બારૈયા, તાલુકા કોંગ્રેસ પ્રમુખ દિગ્વીજયસિંહ ગોહિલ, તાલુકા મહામંત્રી ઘુસાભાઈ ચોપડા તથા તળાજા તાલુકા ના કોગ્રેસ અગ્રણી ઓ જામસંગભાઈ ભંડેરી.ભાનુંદાદા.કે.પી ધાંધલીયા,શાંતીભાઈ બાંભણીયા વગેરે જી.ઈ. બી ની કચેરીએ રૂબરૂ મુલાકાત લઈ ને જી.ઇ.બી અધિકારી મોદી સાહેબ અને પરમાર સાહેબ ને રજુઆત કરવામાં આવી હતી અને બંને અધીકારી ઓ એ ખાત્રી આપી કે બે દિવસ માં તળાજા તાલુકા ના તમામ ગામડા ઓમાં વિજપુરવઠો શરૂ થઈ જાશે

તસ્વીર :- પી.ડી ડાભી તળાજા

Translate »
%d bloggers like this: