તળાજા ના ધારાસભ્ય શ્રી ની માનવતા

તળાજા ના ધારાસભ્ય શ્રી ની માનવતા

તળાજા તાલુકા ના ધારાસભ્ય શ્રી કનુભાઈ બારૈયા તળાજા તાલુકા ના ગામડા નો રાત્રી પ્રવાસ દરમિયાન રોડ રસ્તા ની સાઈડ ની ગટર માં એક ભેંસ પડી જતા ધારાસભ્ય આ દ્રશ્ય જોઈ જતા ધારાસભ્ય ખુદ તે યુવાનો ની મદદે દોડી ગયા અને માનવતા નું ઉદાહરણ પુરુ પાડીયું

Translate »