તળાજા તાલુકાનું ગૌરવ

તળાજા શહેરનું ગૌરવ

તાજેતરમાં કેન્દ્રિય પ્રવેશ પરીક્ષા દ્વારા લેવાયેલ જીઈઈ એડવાન્સ પરીક્ષામાં માનકુંવરબા ઉચ્ચતર માધ્યમિક (એમ.કે.ટેકનો).શાળા તળાજાનો વિદ્યાર્થી પ્રજાપતિ યશકુમાર પુંજાભઆઈ એ સમગ્ર ભારત દેશમાં ૪૧૦૬ ક્રમનો રેન્ક પ્રાપ્ત કરી શાળા અને સમાજનું ગૌરવ વધારેલ છે

દરેક ન્યુઝ ની નોટિફિકેશન માટે નીચેના બેલ આઇકોન પર ક્લિક કરી નોટિફિકેશન ઓન કરો

Translate »
%d bloggers like this: