એમ.કે.ટેકનો સાયન્સ સ્કૂલ તળાજા મા જન્માષ્ટમી પર્વની ઉજવણી કરવામાં આવી

એમ.કે.ટેકનો સાયન્સ સ્કૂલ તળાજા જન્માષ્ટમી પર્વની ઉજવાયો

માઇક્રો ગ્રુપ સુરત સંચાલિત, 

એમ.કે.ટેકનો સાયન્સ સ્કૂલ તળાજા જન્માષ્ટમી પર્વની ઉજવાયો

 ઉપરોકત શાળામાં જન્માષ્ટમી પર્વ નો કાર્યક્રમ યોજાયો, જેમાં જેમાં પ્રાથમિક અને માધ્યમિક ની વિદ્યાર્થીની બહેનો દ્વારા *મટકી શણગાર* તથા નાના ભૂલકાઓ દ્વારા *વેશભૂષા તથા રાસ ગરબા દ્વારા ભગવાન શ્રીકૃષ્ણ નો જન્મ દિવસ ઉજવવામાં આવ્યો હતો, જેમાં બહોળી સંખ્યામાં વિદ્યાર્થીઓ એ ઉત્સાહભેર ભાગ લીધો હતો, તથા વિવિધ સ્પર્ધાના વિજેતાઓના નામ પણ જાહેર કરવામાં આવ્યા હતા


તસ્વીર :- પી.ડી ડાભી તળાજા

 

અમારી દરેક અપડેટ મેળવવા માટે નીચેના બેલ આઇકોન પર ક્લિક કરી નોટિફિકેશન ઓન કરો અને મેળવો દરેક અપડેટ

વોટ્સએપ ગ્રુપમાં જોઈન થવા માટે અહીં ક્લિક કરો Click here

Translate »
%d bloggers like this: