પૂર્વ સૈનિકોના બાળકોને પ્રધાનમંત્રી સ્કોલરશીપ યોજનાનો લાભ લેવા અનુરોધ

પૂર્વ સૈનિકોના બાળકોને પ્રધાનમંત્રી સ્કોલરશીપ યોજનાનો લાભ લેવા અનુરોધ

પૂર્વ સૈનિકોના બાળકોને પ્રધાનમંત્રી સ્કોલરશીપ યોજનાનો લાભ લેવા અનુરોધ
વડોદરા તા.૧૪ ઓગષ્ટ, ૨૦૧૯ (બુધવાર)
દેશની ત્રણેય સેનાઓ અને તટ રક્ષક દળના વીર નારીઓ, સ્વ. પૂર્વ સૈનિકોના ધર્મ પત્નીઓ તથા પૂર્વ સૈનિકોના બાળકો કે જેઓએ ધોરણ ૧૦+૧૨ અથવા ડીપ્લોમાં૬૦% વધારેગુણ મેળવેલ હોય અને ત્યાર બાદ પ્રથમ અથવા બીજા વર્ષમાં મેડિકલ, ટેકનીકલ જેવા વ્યવસાયિક અભ્યાસક્રમોમાં પ્રવેશ મેળવેલ હોય તેઓને પ્રોત્સાહિત કરવા દર વર્ષે રાષ્ટ્રીય રક્ષા નિધીમાંથી પ્રધાનમંત્રી સ્કોલરશીપ કેન્દ્રિય સૈનિક બોર્ડ દ્વારા અપવાની જોગવાઈ કરવામાં આવેલ છે. જેનો લાભ લેવા જિલ્લા એક યાદીમાં જણાવાયું છે. વધુ જાણકારી માટે જિલ્લા સૈનિક કલ્યાણ અને પુનર્વસવાટ કચેરી, વડોદરા અથવા ટેલીફોન નં. ૦૨૬૫-૨૭૭૨૬૬૬ ઉપર સંપર્ક કરવો.

Translate »
%d bloggers like this: