ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના મેથળા બંધારો ઓવરફ્લો અને આજુબાજુ ના કિસાન ભાઈઓ માટે ખુશી ના સમાચાર

ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના મેથળા બંધારો ઓવરફ્લો અને આજુબાજુ ના કિસાન ભાઈઓ માટે

 

ખૂશી ના સમાચાર અને પર્યાવરણ પક્ષીઓને અને પ્રાણીઓ માટે પણ બંધારો નો આશરો મળી ગયો અને નીચાકોટડા… ઉંચાકોટડા… દયાળ… વગેરે આજુબાજુ ના ગામના ખેડૂત ભાઈ એ જાતે બંધારો બનાવ્યો.

  • લોકમહેનતે બનાવેલ જીવાદોરી સમાન મેથળા બંધારા ઓવરફલો મેથળા બંધારા ની મુલાકાતે Live crime news ન્યૂઝ ના મહુવા તાલુકાના ના રીપોર્ટ ખૂબ ખૂબ અભિનંદન આજુબાજુના ખેડૂતો મિત્રો ને મહેનત રંગ આવી મારો કિસાન આગળ વધે તેવી શુભેચ્છાઓ જય જવાન જય કિસાન જય સંવિધાન

gf

Translate »
%d bloggers like this: